________________
(૧૨૦)
મકરન્દભાઈ,
इंद्री का लडबडा (लडफडा ) जिभ्या का फूहडा, गोरख केहेते पर्तखि
चूहडा ।
સેતુબંધ
काछका जती, मुख का सती, सो सत पुरुख उतगो कथी ॥
(સવવી
૨)
એ સંદર્ભ હાથ લાગી ગયો. હું સવીનું પહેલું વાચન ઉતાવળે કરી ગયો. કેટલીક નોંધો કરી છે. એકાદ લેખ અવકાશે ફટકારીશ. તમે મોકલેલી નકલમાં ક્યાંક તમારી નોંધ છે.
Jain Education International
અમદાવાદ
૧૪-૮-૯૭
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૧૮૩
www.jainelibrary.org