________________
૧૬૦
(૧૦૫)
મકરન્દભાઈ,
ગઈ કાલે તમને ‘પ્રત્યક્ષ’ મળ્યો. સુરેશ દલાલની પુસ્તિકા ‘મ.દ. : એક મુલાકાત’ વાંચી. તેમાં વિવિધ પાસાં, નિખાલસપણે, વિશદતાથી, સહજભાવે પ્રકટ થયાં છે. આપણને સહજતાથી મળેલ અતિ સમૃદ્ધ સંસ્કારવારસો, જેણે આગળ વધતાં આપણને, દૃષ્ટિ, દિશા, ગતિ અને અર્થ આપ્યો, તેની વર્તમાન ગતિવિધિ આપણને ભારે ચિંતિત કરી મૂકે છે : ‘અધર્મ'નું આ અભ્યુત્થાન ક્યારે આપણી ભીતરના શ્રીકૃષ્ણને સર્જશે ? અમે ૮મીએ અમદાવાદ પાછાં ફરીશું. કુશળ ?
Jain Education International
મુંબઈ
તા. ૨-૩–૯૭
For Private & Personal Use Only
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
www.jainelibrary.org