________________
‘પ્રતિરૂપ’ મળતાં પહેલાં પહોંચ અને પછી જે આસ્વાદીશ તે વિશે.
થોડાંક કફશરદી રહે છે, પણ એ વ્યાધિ ઉપાધિ થાય તેટલો હાલ નથી. તમારી રચનાઓનો પ્રવાહ હમણાં વેગે વહેતો થયો જોઉં છું. ચા પીતાં ક્વચિત્ ભરતભાઈને યાદ કરું છું.
હ. ભાયાણીના નમસ્કાર
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org