SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તમારો જરા નિરાંતવો ગાળો લખી શકો? હસુભાઈનો વાહનયોગ ને તમારી અનુકૂળતા ભળે તો મળવાનો જોગ થાય. લોકગાયક કરસન પઢિયાર પાસે ખજાનો છે તે કેસેટની તેજૂરીમાં સંઘરી લઈએ. આ મેળો ફેબ્રુ.માં થાય એવું વિચારું છું. ચાલો, ઝીણા અક્ષરે ઠીકઠીક કાઢ્યું. તમને વાંચતાં તકલીફ ન પડે તો સારું. હમણાં “ઓઘડનાથ” ને “ઓઘડપથ'નું પગેરું કાઢું છું, એટલે પણ આવા અક્ષરે દોડી આવ્યો હોઈશ. આ પંથના એક જીવતા જોગીની ભાળ મળી છે. આ પંથમાં સુખડ, રૂખડ, ગોદડ, ભૂખડ, હૂકડ એવા કૈક ફાંટા છે. ગોરખશિષ્ય માણેકનાથ એજ ઓઘડ એવી માન્યતા છે. તેની રમૂજી કથાઓ છે. જે કાંઈ કચરો-કાદવ-માણેક...મોતી હાથ ચડે એ ભેગું કરી ચાળવાની ધખના છે. ઓઘડને પંથે આવી મળે તે ખરું. બાકી “ખરખરો ફોક કરવો.” કુશળતા ચાહું છું.' – મકરન્દ સેતુબંધ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy