SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્ચય...!! હાઉ * ‘સારું. તમે ખે લુહારને તેના સાધના સાથે લઈને જાઓ. હું ઘેાડી જ વારમાં ત્યાં આવી પહેાંચું ..... આ અંતે સૌનિકો નમન કરી વિદાય થયા. મહામ ત્રીએ કહ્યું: • કૃપાનાથ, આ તે। ભારે નવાઈ કહેવાય. દેદા શાહને ગઇકાલે એકાસણુ હતું. તેને જળ પણ નહિ મળ્યુ. હાય અને આપણા કારગારનાં દ્વાર તેા ઘણા સરસ છે.' * ‘ હા. મને પણુ એ વાતનું આશ્રય થાય છે કે કાટડીનું બારણુ અને મુખ્ય બારણું કેમ ખુલતુ નથી ? કારાગારમાં લગભગ એંસી જેટલા દિવાના છે, સે। જેટલા રક્ષકા છે અને રસાયા વગેરે બીજા પણ ઘણા માણસે છે.' 6 ખરાખર છે. દિવાના અને તેની રક્ષા માટે રાકાયેલા સૈનિકા સિવાયના બધા મુક્ત જ હશે. પણ અત્યાર સુધી અંદર રહેલાઓને અન્ન પાણી નહિ મળ્યાં હોય. આપ સત્વર તૈયાર થાએ.’ મહામ ત્રીએ કહ્યું. · આપ પણ મારી સાથે પધારશે. ત્યાર પછી મહા પ્રતિહાર સામે જોઈ ને કહ્યું : ‘ રથ તૈયાર કરા.’ < જી' કહીને મહા પ્રતિહાર ચાહ્યા ગયેા. લગભગ અધ ઘટિકા પછી રાજા અને મહામંત્રી રથમાં એસીને કારાગાર તરફ વિદાય થયા. કારાગાર ઘણું મજબૂત હતું. વિશાળ જગ્યામાં સ્થિત હતુ. કારાગાર બહારના ભાગમાં રસેાઈગૃહ, ભંડાર, માણસાને અને રોનિકાને રહેવાનાં મકાના, અશ્વશાળા, ગાશાળા, થાળા વગેરે આવેલાં હતાં અને કારાગાર કરતું સુંદર ઉપવન હતુ. અને આ બધા ફરતી ચારે દિશાએ વડી આવેલી હતી. ચાર ચાકિયાતા રાત્રિ ભર કારાગાર ફરતા પહેરા ભરતા હતા. એ લુહારાને લઈ ને મને. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy