SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઢા શાહ ‘કૃપાનાથ, એક મહત્ત્વના સમાચાર આપવા છે. કારાગારમાં ભારે નવાઈ જેવું બની ગયું છે. દેદા શાહ નામના મંદિની કોટડીનું દ્વાર કાઇપણ ઉપાયે ખુલતુ નથી અને કારાગારનું મુખ્ય દ્વાર પણ ખુલતુ' નથી.’ ૭૬ ‘આશ્ચર્ય!” કહી મહાપ્રતિહારે મહારાજ પાસે જઈને નમન કરીને કહ્યું : ' કૃપાનાથ, બંદિાન દેદા શાહની કોટડી કાઈપણ ઉપાયે ન ખુલતી હોવાના અને કારાગારનું મુખ્ય દ્વાર પણ ખુલતું ન હોવાના સમાચાર લઈને એ રૌનિકા આવ્યા છે.' રાજા, મહામંત્રી રાજકમ ચારીઓ આશ્ચર્યમાં પડી ગયા. રાજાએ તરત અને સૈનિકને લઈ આવવાની આજ્ઞા કરી. * 'ને સૌનિકા નમન કરીને રાજા સામે ઊભા રહ્યા. રાજાએ તરત પ્રશ્ન કર્યાં : ‘શું બન્યુ છે? ’ કૃપાનાથ, આજ સવારથી જ દેદા શાહની કેાટડી અને કારાગારનું મુખ્ય દ્વાર ખુલતાં જ નથી.’ < ‹ એ મને જ ફેવી રીતે? કેાટડી અંદરથી બંધ કરી શકાય એવી છે જ નહિ. કદાચ તેના તાળાની ચાવીએ ખાવાઈ ગઈ ડશે અથવા ભળતી જ આવી ગઈ હશે. તમે તત્કાલ તાળાં તાડી નાખા.’ કૃપાનાથ ચાવીએ અરાબર છે અને તાળા પણ ખુલ્લી ગયાં છે. કમાડ ખુલતાં જ નથી.' . * દેદા શાહ શું કરે છે?' કૃપાનાથ, અમે તે બહારનાં ચેાકમાં હતા એટલે અંદરની બીજી કાઈ માહિતી નથી. કારાગારના મુખીએ. અંદરથી દ્વાર ખેાલવા માટે છેક મધ્યાહ્ન સુધી પ્રયત્ન કર્યાં હતા પણ કમાડ મચક જ આપતાં નથી .’ ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy