________________
ત્રીજી આવૃત્તિ વખતે...
દેદા શાહની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. પ્રસ્તુત કથા અંગે મારા પિતાશ્રીએ પ્રસ્તાવનામાં જણાવી દીધું છે છતાં એક અગત્યની વાત જણાવવાનું નહિ ભૂલું. તેઓએ પ્રસ્તાવનામાં “પેથડ શાહને ઉલ્લેખ કર્યો છે તે પેથડશાહની કથા તેઓએ લખી રાખેલ છે જે અપ્રગટ છે. ટૂંક સમયમાં પ્રગટ થશે. મારા પિતાશ્રીનું અપ્રગટ સાહિત્ય ઢગલાબંધ છે તે ક્રમશઃ પ્રગટ કરવાની ભાવના છે.
દેદ શાહની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વાંચકને પ્રેમ દર્શાવે છે. આપે આ કથાને અંતઃકરણથી અપનાવી છે તે મારા માટે અતિ હર્ષની વાત છે. ગુજરાતી સાહિત્ય રસિકજનોને સહર્ષ આભાર માનું છું. સંવત ૨૦: ૭ : આસો સુદ ૧ ૦૧ કરણપરા, કિશોરસિંહજી રોડ, -વિમલકુમાર મોહનલાલ ધામા ધામી નિવાસ રાજકેટ ૩૬૦ ૦૦૧
ચેથી આવૃત્તિ વેળાએ
આજ મારા પિતાશ્રીની લોકપ્રિય નિવડેલી નવલકથા “દેદાશાહ'ની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. પ્રસ્તુત કથા અંગેની નોંધ મારા પિતાશ્રીએ પ્રસ્તાવનામાં કરેલ છે.
આ કથાને આગળ ધપાવતી કથા પેથડ શાહ” પણ પ્રગટ થઈ ગઈ છે. આ કથાની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વાચકને પ્રેમ દર્શાવે છે. ગુજરાતની સાહિત્યપ્રિય જનતાએ આ કથાને આદરથી અપનાવી છે તે બદલ સહર્ષ આભાર માનું છું..
સવંત ૨૦૪૪ : સંવત્સરી ) કરણપરા, કિશોરસિંહજી રોડ ધામ નિવાસ, રાજકોટ- ૧
– વિમલકુમાર મોહનલાલ ધામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org