SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દા શાહ બળદ વાળું તે વિશ્વાસુ માણદિવસે સવારે તેઓ ઉજ્જયની એક પાંથશાળામાં ઉતારા કર્યાં, એ દિવસ સુધી બંને માણ્ડા બજારમાં ફર્યાં અને ખીજા ચાર દિવસમાં એ મણ્ સાનુ' વેંચી નાખ્યુ. સેાનૈયાની થેલીએની થેલીએ પાંથશાળામાં સંભાળપૂર્વક રાખી. ૪૪ ઉજ્જયની જવા વિદાય થયાં. સારા સનું ગાડું ભાડે લીધુ હતું . પહેોંચી ગયા. ત્યાં જઈ ને તેઓએ ચેાથે વળતે દિવસે, અને માસેાએ પેતા માટેના મધ્યમ કક્ષાનાં વજ્રા ખરીદ્યાં અને એક ગાડુ ભરાય તેટલે। માલ ખરીદીને એક આડતિયા મારફત નાદુરી રવાના કર્યાં અને દેદા શાહ સાનૈયાને પત્ની સાથે પેતાને ગામ જવા ઉપડી ગયા. દેદ્દા શાહે જે માલ ખરીદ્યો હતા તે લગભગ પચીસ મણુને આશરે હતા. તેમાં પાંચ મણ્ સીસુ' પણ ખરીદ્યું હતું. તે સિવાય જારમાં વેચી શકાય તેવે માલ પણુ ભર્યાં હતા. રાજા ઉત્તમ હાય ત્યારે ઉપદ્રવ થતા નથી. અહીવટીયા, લૂંટારા વગેરેના ત્રાસ ઊભા જ હોય. હુ તા ચેર, ચેાથે દિવસે દેદા શેઠ નાદુરી પહાંચી ગયા. પાતાના ઘેર ગાડું ઊભું રખાવી, તેમાંથી સાનૈયાની શૈલી વગેરે એરડામાં મૂકાવી, કપડાં, અલકારો વગેરે જે ખરીદેલ તે પણ વિમલશ્રીએ એરડામાં મૂકાવ્યું. ગાડાંવાળાને મેં માગ્યું ભાડુ ઉપરાંત બક્ષિસ પણ આપી. આથી ગાડાવાળા પ્રસન્ન ચિત્તો ઘર ભણી વિદાય થયેા. ખીજે દિવસે ઉજ્જયંતીના માલનું ગાડુ આવી ગયું. દેદા શાહે સઘળે માત્ર પેાતાની હાટડીમાં ઉતાયે. પડેશના એક વેપારીએ કહ્યું : · માં દેદા, કયે ગામ ગયા તે ? હમણાં દસબાર દિવસથી તારી દુકાન બંધ રહેતી હતી.' " હું ઉજ્જયની ગયા હતા. આ માલ ત્યાંથી લાવ્યા છું અને એછા નકે વેંચી નાખીશ...એટલે બીજો મગાવીશ.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy