SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૩ મુ : : પેથડના પ્રશ્ન.. પંદર દર દિવસ પછી તે પ્રથમણને સગર્ભાવસ્થાનાં લક્ષણે કંઈક સ્પષ્ટ થવા માંડયાં. દ્રાક્ષના પાનકથી માથાનું ભારેપણું મટી ગયું અને ખાસ અજીયાત પણ ન રહી. પ્રાત:કાળે થતું વમન એમને એમ રહ્યું. વિમલક્ષીએ આય બિલ અપવાસના બદલે એકાસણું કરવાનું જણાવ્યું. ત્રીજે મહિને દેહ પરના લક્ષણા પણ સ્પષ્ટ થયાં. ત્યાર પછી દેદા શાહે પ્રથમણિને પિયર આ અંગેની માહિતી એક ખેપિયા મારફત મેલી. આ શુભસમાચાર જાણીને પ્રથમણિના માતા પિતા, ભાઈ, ભાભીએ સતે ઘણા જ ' થયા અને શેઠે ખેપિયા સાથે જ સદેશે। માકહ્યા કે : ‘ પ્રથમણિના સમાચારથી અમને ઘણા જ હુ થયેા છે. અહીંથી પ્રથમણુની માતા, એક ભાઇ અને એ દાસીએ પ્રથમણિને પાંચમે મહિના બેસશે પછી તરત ત્યાં આવશે અને સુવાવડ માટે તેડી જશે. આપના પુણ્યબળે સહુ સારાં વાનાં થશે. શેઠજી, અમારા એન પ્રથમણિને અમારા સવના કુશળ સમાચાર જણાવશેા. દેવદČન વખતે યાદ કરશેા.' ખેપિયા પાંચમે દિવસે પા આા ને વેવાઈને પત્ર દેદા શાહને સુપરત કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy