________________
આશીર્વાદનાં ફૂલ....
૩૦૫
નાગિની દેવી શેઠના ભવનમાં જ ઉતર્યાં હતાં એટલે તે પેાતાની દાસી સાથે શેઠાણીના ખંડમાં સૂઈ રહેવા ગયાં.
શેઠે એક ખંડમાં આવી સહુને મધરાત થવા આવી તે સૂચન કર્યું. દસબાર જુવાનીયાઓ ધીરે ધીરે વિદાય થયા.
છેલ્લે પેથડ ઊભા થયા અને નિત્ય નિયમ પ્રમાણે સૂતા પહેલાં માતા પિતાને તે નમઃકાર કરતા હતા. એમ પિતાજીના ચરણમાં મસ્તક નમાવી તે એણ્યેા : ‘ બાપુજી, આપના આશીર્વાદ,’ · પેથડ, માતા પિતા તેા સદાય પોતાના બાળકાનુ` મગળ જ ઇચ્છતા હેાય છે. તમે અને માસા સુખી અને કત વ્યશીલ બની રહેા તેવા મારા આશીર્વાદ છે. ભાઈ, બળ, જુવાની, રૂપ એ બધાં એક કાળે વિદાય લેનારાં આકષ ણા છે. ડાહ્યા પુરુષા આવા આકષ ણા વચ્ચે પણ માધ્યસ્થ ભાવ રાખીને પોતાનેા વન રથ ચલાવતા હોય છે. બેટા, આજ તારા નવા જીવનનું પરાઢ છે, તે કાળે મનમાં ગાંઠ મારીને બેસી જગે કે સ્ત્રી પુરુષની પાંખ છે અને પુરુષ સ્ત્રીનું બળ છે. બંને વચ્ચે આવે! સુમેળ કદી પણ ખંડિત ન બને તેની તું કાળજી રાખજે.' આમ કહી તેમણે પુત્રના મસ્તક પર હાર્ચ મૂકયેા. સજળ નયને લૂછીને પેથડ માતા અને નાગિની દેવીના ચરણમાં નમી આવ્યા. આમ વડીલાનાં આશીર્વાદ રૂપી પુષ્પા વડે સમૃદ્ધ બનીને પ્રસન્ન હૃદયે તે ઉપરની ભૂમિ પર જવા વિદાય થયા.
દે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org