SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આશી સઁદના ફૂલ' ૨૦૧. અે દિવસે નાગિની દેવીએ તેાકારથી જમાડી અને સાતમે દિવસે દેદા શાહના પત્ની દેવી વિમલોએ નાકારી જમાડી. જ્યાં સાત ટ ક રહેવું હતું ત્યાં સાત સાત દિવસ થઈ ગયા અને આમે દિવસે વહેલી સવારે ગેાત્રેજના ગેાખલે કે જે દા શાહના જૂના મકાનમાં જ હતા ત્યાં જઈ નવદ પતીની છેડછાડી છેડવામાં આવી અને સૂર્યોદય પછી તરત જાનનુ વળામણું કરવામાં આવ્યું. આ વખતે નાંદુરી નરેશ, પેાતાની બંને રાણીએ અને પરિવાર સાથે ગામને ગોંદરે આવ્યા હતા. ગામને ગોંદરે પહોંચ્યા પછી દેદા શાહે નગરીના ગરીબ પરિ-વારામાં એક લાખ રૂપિયાનું દાન કર્યુ. નાંદુરી નગરીમાં પણ દેદા શાહે અટ્ઠાઈ ઉત્સવ રચાવ્યેા હતેા અને તેની પૂર્ણાહુતિ ગઈ કાલે જ કરવામાં આવી હતી. બ્રાહ્મણે, કવિએ, ચારણા, ખાટા વિગેરેને વિમલશ્રી તરફથી સેનૈયાનાં ભેટણાં અપાયાં. આમ કેાઈ રાજાને પણ શરમાવે એવી દાનધારા વહાવીને દેદા શાહ જાન સહિત વિદાય થયા. દેા શાહના આગ્રહને વશ થઈ તે નાગિની દેવી પણ સાથે ગઈ, વચ્ચે માસીના સગાનું ઘર આવતું હતું, તે લેાકે! જાનમાં સાથે હતા અને તેમના અતિ આપ્રહને વશ થઈ જાન ત્યાં એક રાત શકાણી. અને ત્રીજે દિવસે સવારે જાન વિદ્યાપુરનગરીના પાદરમાં પહેાંચી ગઈ જેના, જૈનેતરો અને ગરીબ જનતાએ ભારે ઉલ્લહાસપૂર્વક જાનનું સામૈયુ કયુ", સામૈયામાં રાજારાણી અને મત્રીએ પણ હાજર રહ્યા હતા. આજે દેદા શાહ પુત્ર અને પુત્રવધૂને લઈને સીધા ઘેર ન જતાં શ્રી જિનમંદીરે ગયા. ત્યાં તેમણે પુત્ર અને પુત્રવધૂના હાથે એકસે એક સાનૈયા મુકાા. ત્યાં પછી સહુ ભવન પર આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy