________________
āા શાહ
"
હું તારી મનેાભાવના સમજુ છુ. મને એ પણ ખબર છે કે ધરમાં સેા એક મણુ સાનુ' પડયુ` છે. પરંતુ તું તેા જાણે છે કે તે સેનાના ઉપયેગ આપણે વૈભવ માટે કરી શકતા નથી.'
“ હું પરપકાર માટેના ધન પર નજર નાખવાનું વિચારું પણ નહિ. પરંતુ છેલ્લા પદર સત્તર વર્ષથી આપના ધંધા આભને અકે એવા થયેા છે. અઢી ત્રણ લાખ સાનૈયા તમારા ધધાએ તમને આપ્યા છે. તમે એમાંથી કંઈક કરે.’
૨૯૮
જો ભઈલાના ઓરડે! ઉપર છે તેને રંગરાગાન કરાવીને નવેા બનાવીશ. બાજુની આગાશી પર એક બીજો એરડા બનાવરાવીશ એટલે વહુ માટે વ્યવસ્થા થઈ જાય. તેને કાંય આવવુ નવુ હાય તે એક રથ તે એ અશ્વો પણ ખરીદી લઈશ. દીકરા માટે તને ગમે તેવા વસ્ત્રા ખરીદી લેજે. મારા કઈ પ્રકારના વાંધા નથી. ખીજું કાંઈ યાદ આવે છે?
· મેડીની આસરીમાં એક સાનાના જડતરવાળી ખાટ કરાવે અને એક સેનાથી મઢેલે પલંગ એ ચાર વિરામાસના પણ લેવાં જોઈએ.' વિમલશ્રીએ કહ્યું.
· તારી ભાવના અવશ્ય પૂરી થશે. પરંતુ પેથા આવા વૈભવને સ્વીકાર નહિ કરે તે?'
'
આમાં વૈભવને તેા કેાઈ પ્રશ્ન નથી. પેથડને તેવા કોઈ સબધીએ મેણાં ન મારે એ દૃષ્ટિએ જ માત્ર આટલાં સાધને વસાવ–
વાનાં છે.'
દેદા શાહે સમ્મતિ દર્શાવી. અને વળતે જ દિવસે તેઓએ મકાનનાં રંગરેગાન અને એક એરડે બનાવવાની વ્યવસ્થા કરી. નગરીમાંથી જ ચાર ઉત્તમ વિરામાસને મળી ગયાં, એક સુતારને ત્યાં પત્ર`ગ બનતા હતા તે ખરીદી લીધા અને તેમાં સુવણ મુઢાનુ કામ એક કારીગરને સાંપી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org