SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ દેદ્દા શાહ ( આપીતે કહ્યું : દેદા શાહ, તારી દાનપ્રવૃત્તિ અંગે અમે ખૂબ જ સાંભળ્યું છે. હાથમાં રહેલા ધનને પરાર્થે આપવું એ સ ત્યાગના મા'નું પગથિયુ' છે. આ રીતે ધનના ઉપયાગ કરનારાઓને જીવનમાં ધન કદી સતાવતું નથી એટલું જ નહિ પણ અંતકાળે ધનમાં લિપ્સા રહેતી નથી, તે ઘણા સ્થળે નવાણા બંધાવ્યાં છે અને ભેજન શાળાઓ પણ કરી છે...ખરેખર, તારી ભાવના લેાકેાપકાર છે.’ }ા શાહે શ્રીપુજના ચરણસ્પર્શી કરીને કહ્યું : ‘ કૃપાળુ, આપ સમા મહાપુરુષોના પુણ્ય પ્રતાપે બધુ થાય છે, હું તે માત્ર નિમિત્ત છુ.' · ભદ્ર, તારા વિનય અને લઘુતા સહુ કોઈએ વડે લેવા જેવી છે. તારી સાદાઈ અંગે પણુ અમે સાંભળ્યું છે... કાજળ કોટડીમાં રહીને ડાત્ર ન પડવા દેવા એ જ જીવતરની શાભા ગણાય.' શ્રીપુજ ભગવતે કહ્યું. ત્યાર પછી ઘેાડી બીજી ચર્ચા કરીને સહુ વિદાય થયા. ખીજે દિવસે દેદા શાહ તરફથી બંને વખતનું શ્રીસ ંઘ જમણુ થવાનું હતું...સવારે શીરા, પુરી ને મગ, સાંજે દાળ, ભાત, કઠોળ મિષ્ટાન અને ફરસાણું રાખ્યું હતું.. વહેલી સવારે દેવદર્શન-પૂજન કરીને દેદા શાહ અને તેમની સાથેના જૈત ભાઈબહેન આચાય ભગવંતનું પ્રવચન સાંભળવા ધમ શાળાના વિશાળ પ્રાંગણમાં પહોંચી ગયા. ત્યાં શ્રીસંઘે સરસ વ્યવસ્થા કરી હતી. જૈન સાધુ મહાત્માએ સંસારમાં રસ પડે અથવા તેા ધન પ્રાપ્ત થાય એવા વ્યવસાયનુ માર્ગ દર્શન આપે કે લેાકેાની ભૌતિક નામનાઓને વેગ મળે એવુ કદી મેલે જ નહિ. વિમલશ્રી પણ ચાર મહિનાના પુત્રને લઈને-એ દાસી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy