SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રના જન્મ ૨૫૭ એવા ઠાઠ અને ભાવથી પૂજા ભણાવી, સાંજે ગામસહિત ભાજન કર્યું', રાતે ભાવના બેઠી...પ્રભાવનામાં દેદા શાહે સૌને એકએક સાનૈયા આપ્યા અને વહેલી સવારે આગળ પ્રસ્થાન કર્યું. અને ફાગણ સુદિ એકમના બીજા પ્રહરે દેદા શાહુ બધા યાત્રાળુએ સાથે દેવગિર આવી પહોંચ્યાં. દેવંગરના શ્રીજન સંધે દેદા શાહનું ભાવભર્યુ સ્વાગત કર્યુ. સહુને ત્યાંથી મહાજન વાડીમાં ઉતારો આપ્યા, સાંજે દેદા શાહ, પત્ની, પુત્ર અને નાગિની દેવીને લઈને નગરશેઠના ઘેર ગયા. નગરશેઠ સાથેની વાતચીતમાં દેદા શાહે બીજ, ત્રીજના દિવસે નવકારશીનું જમણુ રાખ્યું. ચેાચના દિવસે ગામજમણ રાખ્યુ. અને પાંચમના દિવસે પણ નવકારશી રાખી. દેવર અને નાંદુરીના શેઠિયાએએ પણુ છઠે અને સાતમની નવકારશી રાખી. આવતીકાલ બીજથી અઠ્ઠાઈ શરૂ કરવાની ભાવના વ્યક્ત કરી અને નગરશેઠે ભારે હર્ષથી આ ભાવના વધાવી લીધી. આ ઉદ્દઘાટન નિમિત્તે શ્રપુજ પેાતાના વીસેક શિષ્યે! સાથે એ દિવસ પહેલાં જ આવી ગયા હતા. તે સિવાય અન્ય યુતિવરા પણ આવી ગયા હતા. લગભગ ત્રીસેક જેટલાં સાધ્વીજી મહારાજાએ પણ પધાર્યાં હતાં. દેદા શેઠ પેાતાના પરિવાર સાથે નગરશેઠને લઈને શ્રી. જિન મંદિરે દર્શનાર્થે ગયા...ત્યાંથી સહુ આચાર્ય ભગવંત યતિશ્રેષ્ડ શ્રી શ્રીપુજ અને અન્ય મહાત્માઓને વાંદા ગયા. રાત્રિકાળ થઈ ગયેા હાવાથી સાધ્વીજી મહારાજાઓને વાંદવા જઈ શકાય તેમ નહાતુ . શ્રીપુજને બધા જૈનાએ ત્રિકાળવદના કથા અને ભક્તિપૂર્વક નમન કર્યાં. નગરશેઠે દેદા શાહને પરિચય કરાવ્યેા. શ્રીપુ૨ે ધમ લાભ દે. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy