________________
આશાતા દ્વાર...!
આવી.
૨૨૭
નાગિનીની સૂચનાઓ સાંભળ્યા પછી બંને સખીએ નીચે
મુનીમજીએ એ સેવકો સાથે ઉપરતે છેઠક ખંડ વ્યવસ્થિત કરવા શરૂ કચે.
ભાજનના સમય થયેા ત્યારે મુનીમજીએ દેવી પાસે આવીને કહ્યું : “ દેવી એક ખંડ જોઈ યેા. પછી ભાજન અર્થે પધારો,’ એમ જ થયુ.
ભાજનથી નિવૃત્ત થયા પછી કુંદનને લઈને નાગિની વિરામ ખંડમાં આવી અને ખેલી : ‘ કુ ંદન, આજ હું. ખૂબ ૪ પ્રસન્ન ટ્યું. જેને કાઈ વાર જોયા નથી, જેને કેાઈ અનુભવ નથી અને જેના સ્વસ્રાવને કાઇ પરિચય નથી, તેનામાં મન મુગ્ધ બનવું તે ખરેખર શુભ પરિણામની આગાહી જ ગણાય.'
*
દેવી, આપને જોઇને મને એક નવી જ કલ્પના આવે છે.' કઈ ?'
‘ આપ જાણે અપરાજિત રહેવાના આપના નિર્ણય કરતાં આપ જાણે કોઈ ન જોયેલાના પ્રેમમાં પડી ગયાં હા તેવુ મને દેખાય છે અને મનમાં એક વિચિત્ર પ્રશ્ન જાગે છે...'
>
• વિચિત્ર પ્રશ્ન ? ” આછા હાસ્ય સહિત નાગિનીએ પ્રશ્ન કર્યાં. * દેવી, આપે ઘણા પુરુષોના સપ` માણ્યા છે...શુ' આપે આટલી આતુરતા કયારેય દર્શાવી હતી ? ’
*
તારા પ્રશ્ન ખરેખર વિચિત્ર છે. પ્રથમ તે! મેં ઘણા પુરુષો સાથે સપક માણ્યા જ નથી. મારી કાયા મેં એક પુરુષને સમપત કરી હતી. તે અન્ય કાઈ નહિ પણ આપણે રાજા. મને તે પુરુષમાં પ્રેમ કરતાં કામની આગ વધારે દેખાઈ અને તું જાણે છે કે રાજ પદના ગૌરવ ખાતર તેણે મારા ત્યાગ કર્યાં. ત્યાર પછી હું કાઈ પુરુષને કાયા સાંપવા જેટલી પાગલ નથી બની. મારા વ્યવસાય નૃત્ય, સંગીત, અને ગણિકાના આગવા વિષય કામશાસ્ત્ર. આ કામશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org