________________
દેદ્દા શાહ
૧૧૮
શેઠે મુનીમજી સામે જોઇને કહ્યું : ' મુનીમજી, આપશ્રી નાગિનીદેવીને કહેજો કે દેદા શાહે નિમ ત્રણના સત્કાર કર્યાં છે. હું આવતી કાલે દિવસના પાછ્યા પ્રહરે મારી હાટડીએથી સીધા આવીશ. આમ તો અમે બંને આવત, પણ વૈદરાજે આરામ લેવાની ભલામણ કરી છે એટલે તે નહિ આવે...પણ એક વાર દેવી નાગિની પેાતાના બધા રસાલા સાથે અહીં ભેજત લઈને મને ધૃતા કરી જશે પછી અમે અને તેમને ત્યાં એક વાર આવી જશું.'
'
શેજી આપ મહાન છે.
મુનીમે બે હાથ જોડીને કહ્યું : નાગિની દેવીનુ કવિ હૃદય છે, ખૂબ જ લાગણી પ્રધાન છે તેમાંય કેકવાર પરગામ જાય અને જન્મધરાના કાર્ય માનવી મળી જાય એટલે તેને એમ જ થાય કે આજ મને સ્વગ પ્રાપ્ત થયું.' કામળ હૃદયના માનવી પણ અતિ મુલાયમ તે લાગણીભર્યાં હાય છે.' દેદા શાહે કહ્યું.
*
C
કુંદનમણીએ વિમલશ્રી સામે જોઈને કહ્યું : શેઠાણી”, જે આપ પણ સાથે આવવાનું રાખેા તા...'
!
નાગિની દેવીને ત્યાં આવવામાં મને બીજો કેાઈ વાંધો નથી. વૈદરાજની સલાહ પ્રમાણે મારી આ સ્થિતિમાં ભારે વવું જોઈ એ તે મારુ કર્તવ્ય છે. તેમ છતાં હું ફરીવાર શેઠ આવશે ત્યારે જરૂર તેમની સાથે આવીશ. વૈદરાજને મળીને રજા મેળવી લઈશ.'
આખા પ્રશ્ન જે અતિ ગહન ગુણ તે હતા તે સાવ સરલતાથી પતી ગયે જોઈ ને મુનીમજીના હૈયાના હર્ષી માતા નહેતા. તે એયેા : શેઠજી, તે શું આવતી કાલે મધ્યાહન પછી આપની પેઢીએ રથ લઇને આવીશ.
C
"
'
નહિ મુનીમજી એવી કાઈ તકલીફ ન લેશેા. હું બહારગામ દૂર જવાનું હોય તેમ જ પશુથી ચાલતા વાહનને ઉપયેગ કરું છું.' ધન્ય છે આપને...' મુનીમજીથી ખેલાઇ જવાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org