________________
પ્રકરણ ૨૦ મું :
: વિમલશ્રીને પ્રભાવ...!
નાગિની દેવીએ નીલવરણ સાથે જય પરાજ્ય અંગેની હિ તે કરી લીધી હતી અને તેણે પ્રવાસ અંગે તૈયારી પણ કરવા માંડી હતી.
નાંદુરીનગરીના પતિએ અષાઢ સુદ બીજનું ઉત્તમ સૂરત આપ્યું હોવાથી નાગિનીને થોડો વિલંબ કરે પો. પણ આ હેડની વાત સમગ્ર નગરીમાં પ્રસારિત થઈ ગઈ હતી. રાજા પણ જાણુને ખુશ થયો હતો. તેને ખાતરી હતી કે, નાગિની અતિ ચતુર રૂપવતિ અને ભલભલાને ચલિત કરે એવી ચપળા છે, જરૂર દેદા શાહને ગમે તે રીતે પોતાની મોહજાળમાં સપડાવીને નગરીમાં લાવ્યા વગર નહિ રહે.
- શ્રીસંઘના આગેવાનો આ કોઈ નિર્ણય કરી શક્યા નહોતા કારણ કે તેઓ દેદા શાહને બરાબર ઓળખતા હતા. ઘરમાં દેવરમણી જેવી પત્ની છે, વ્રત, તપ, સંયમ અને અહિંસાને આચર– નારે છે, રૂપ યૌવનમાં ન ફસાય એ સાવધ પણ છે. એના અંગે એવી એક પણ વાત સાંભળવા નથી મળી કે દેદા શાહે કઈ પણ નારી સામે ધારીને નજર કરી હેય ! જરૂર આ સેદામાં નાગિની હરી જશે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org