SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ખાત મુરત ! ૧૮૩ પૂરી સંભાવના છે. કેસર ઘણું વિશુદ્ધ અને ઉત્તમ છે. જુઓ આ નમુને.” દેતા શાહે તરત કહ્યું : “ભાઈ, હું તો ઘીનો વેપારી છું.' “એ વાત હું જાણું છું પણ આ નગરીના ચાર પાંચ વેપારીએ મને જણાવ્યું હતું કે, અમારી નગરીમાં રહેતા દેદા શેઠ જ એક એવા ઉદાર અને સાહસિક છે કે જે તેઓને ગ્ય લાગશે તે અવશ્ય તમને ચિંતા મુક્ત કરશે.” દેદા શાહ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા : “લેકેને વિશ્વાસ પણ અજબ છે!” આટલું કહીને તેઓનાં મનમુકુ રમાં દેવગિરિના ઉપાશ્રયના નિમણને પ્રશ્ન ઊભો થયો, તરત તેઓ બેલ્યા: “નવજવાન મિત્ર, તે નાની વયે જબર સાહસ ખેડયું છે. તારું પહેલું સાહસ તને ભાંગી ન નાખે એ એક વિચારવા જેવી વાત છે. જુઓ ભાઈ, મારો કેસરને વેપાર નથી કે કેસરની પરીક્ષા પણું નથી. વળી માલ ઘણો છે. તેને જે વાજબી ભાવ હોય તે તમારી પ્રમાણિકતા નજર સામે રાખી આંકડ કરે અને આવતી કાલે સવારે મારા ભવનમાં સાઠેય પિઠ કેસરની મેકલી આપજે તમને પૈસા પણ ત્યાં ને ત્યાં મળી જશે.' ધન્ય બની ગયો. શેઠજી...જે આપ આજ્ઞા કરશો તો આપ અન્યત્ર કેઈ સ્થળે કહેશે તો ત્યાં પણ પિઠો પહોંચતી કરીશ.” તે તે સોનામાં સુગંધ. એમ કરે. આજ રીતે આપ મારે ઘેર પધારે. હું એક ચિઠ્ઠી લખી આપીશ. તમારે પચાસ પઠયો દેવગિરિ નગરીના શ્રી સંઘપતિને ત્યાં પહોંચતી કરવાની છે. ત્યાં મારી વખાર છે. એટલે સચવાઈ જશે. દસ પોઠો મારે ઘેર રહેશે. દેવગિરિને રસ્તા માને છે. આઠથી દસ દિવસ લાગશે. તમારો આંકડા આજ રાતે જ લેતા આવજે, એટલે હું ચૂકવી દઈશ.” “નહિ શેઠજી, મારે એવી ઉતાવળ નથી. આપને માલ દેવગિરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy