________________
દેદા શાહ
ગયા. કાવ્ય પૂરું થયા પછી સહુએ હર્ષનાદ કર્યો અને કવિને વિવિધ રીતે બિરદાવ્યા.
અન્ય ચાર સ્થાનિક કવિઓએ પિતાની કવિતાઓ ગાઈ. ત્યાર પછી સભાપતિએ કહ્યું: “હવે આપ સહુ સમક્ષ મહાકવિ ઈન્દુપ્રકાશજી ઊભા થશે. તેઓ આપણું માલવ દેશના ગણ્યાગાંઠ્યા ઉત્તમ કવિએમાંના એક છે. અને તેઓની વાણી ખૂબ જ અર્થ ગંભીર હેય છે. તેઓશ્રી આપ સમક્ષ એક કાવ્ય રજૂ કરે છે. જે કાવ્ય તેઓએ ગઈ રાતે જ રચ્યું છે.'
કવિવર ઈન્દુપ્રકાશજી ઊભા થયા. હર્ષવનિ અને ઉલ્લાસક્વનિ ઘડીભર પ્રથમ અષાઢની મેઘમસ્તી જે બની ગયો.
મહાકવિએ સર્વને નમન કરીને એક કાવ્ય લલકાયું, કાવ્યમાં શિવ પાર્વતીના નિષ્કામ અનુરાગનું ભવ્ય અલંકારોથી મઢેલું વર્ણન હતું. એ વર્ણન પાછળ હૃદયમાં ધબકતો અધ્યાત્મવાદ પ્રકાશી રહ્યો હતો: દુન્યવી પ્રેમ એ મેહનું જ એક સ્વરૂપ છે તે સત્ય રજૂ કરીને પરસ્પરના સમર્પણથી શોભતાં નર-નાર વચ્ચેને અનુરાગ કેટલે મહાન અને કેટલો જિવંત હોય છે. તે વાત કવિએ વ્યક્ત કરી હતી.
આ કાવ્ય સાંભળીને માત્ર ત્યાં બેઠેલાં કવિઓ જ નહિ પણ પ્રેક્ષકગૃહમાં બેઠેલા દરેક માણસે પિતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યાં.
હર્ષવનિથી રંગમંડલ ઉમિલ બની ગયો. ધન્ય કવિ ધન્ય મહાકવિ'ના શબ્દોચ્ચાર ઘડીભર ગુંજવા માંડ્યા.
મહાકવિ સહુને નમન કરીને પોતાના સ્થાને બેસી ગયા.
ત્યાર પછી બે સ્થાનિક કવિઓએ હાસ્યરસમાં બે કાવ્યો રજુ કર્યા અને સાંભળનારાઓ ખરેખર હાસ્યરસથી તરબળ બની ગયા.
સભાપતિએ બેઠા બેઠાં કહ્યું : “હવે આપ સહુ સમક્ષ નાંદુરી નગરીનાં કલાપ્રિય દેવી નાગિની આપ સમક્ષ પિતાનું એક કાવ્ય રજૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org