SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ા શાહ મહામંત્રી રથમાંથી નીચે ઉતર્યાં. દેદા શાહના હાથ પકડીને માયા. ‘ શેઠજી, હું આપને જ મળવા આવ્યા છેં.' દેા શેઠને મનમાં આશ્રય થયું. છતાં તે પ્રસન્ન ભાવે મહામંત્રીને લવનમાં લઈ ગયા. મહામંત્રીએ જોયું. આવે ધનવાન માસ અને આટલી સાદાઈ. એસરીમાં એક સાદી પાટ બાંધી છે. માત્ર લોખડની સાંકળ કોઈ પ્રકારના વૈશ્વવના દેખાવ નથી વસ્ત્રો સાદા છે. વધુ પડતું રાચરચીલું દેખાતું નથી...... દેદા શાહ મહામ ત્રીને એક ઓરડામાં લઈ ગયા. જયાં એક તરફ ગાદી બિછાવેલી હતી. સાવ સાદી શેત્રંજી હતી અને ચારેક ચાકળા રાખ્યા હતા. દેા શેઠે મહામત્રને ઘણા જ આદર સાથે ગાદી પર બેસાડવા અને વિનયાવનત ભાવે ત્યું : ' મંત્રીશ્વરજી, આપ અને આપના પરિવારનાં સહુ સુખરૂપ છે ને!’ ( હા શેઠ”, ધર્મની કૃપાથી સહુ કુશળ છે...' મહામત્રીએ ર કહ્યું. ત્યાં તે વિમલશ્રી પોતે જળનાં એ પાત્રા લઈને ખડમાં આવી. દેદા શાહે અને જળપાત્રા પત્નીના હાથમાંથી લઈ લીધાં. અને કહ્યું : આપણા માનનીય મહામત્રી છે...શ્રી જિનેશ્વર ભગવંતના આરાધક છે.' . વિમલશ્રીએ બે હાથ જોડી નમસ્કાર કર્યાં. મહામત્રોએ રૂપ, તેજ અને પવિત્રતાના સર્વ સમી શાભ રહેલ વિમલશ્રી સામે જોઇને આશીર્વાદ આપ્યા. દેા શાહે જળનું પાત્ર સામે ધરતાં કહ્યું : ‘ જળ...’ લાવે...' કહીને મહામંત્રીએ જળપાન કર્યુ. દેદા શાહે પત્ની સામે જોઈને કહ્યુ', ‘તમે દૂધ, મીઠાઈ, કઈક લઈ આવેા.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy