SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સત્કાર...! પ રાજાએ કહ્યું : ‘તે તેને નિમત્રણ આપજો. મહારાણી પણ શેઠાણીને જોઈ ને પ્રસન્નતા અનુભવશે.’ ત્યાર પછી મહામંત્રી વિદાય થયા. બીજે દિવસે સ્નાન પૂજન આદિથી નિવૃત્ત થઈ દુકાને જવાનાં કપડાં ધારણ કરી દેદા શાહ એસરીમાં આવ્યા અને ખીજા એરડામાં વઓ પહેરીને કંઈ કામ કરી રહેલાં પત્નીને ઉદ્દેશીને મેલ્યા : હું દુકાને જઉ છું. કંઈ લાવવાનું છે? ' 6 < કંઈ લાવવાનુ` તા નથી. પરંતુ આપે શિહેારીનાં કટાસણાનુ શુ કર્યું ? ' કહેતી કહેતી વિમક્ષશ્રી ખડ બહાર નીકળી, દેદા શાહે કહ્યું : ‘પાંચસેા કટાસણા ને અસા સંથારીયા અંગે ગઈકાલે જ ખેપિયા સાથે કહેવરાવ્યુ છે. એકાદ અઠવાડિયામાં આવી પણ જશે.' એ જ વખતે ડેલી ખખડી. દેશ શાહે ડેલી તરફ જોયુ. એક સેવક ડેલી ઉઘાડી રહ્યો હતા. ત્યાં તે રાજ્યને એક સેવક ડેલીમાં દાખલ થયા અને ખેલ્યે! : * શેઠજી છે? ’ દાસે હા કહી. દેદા શેઠ આસરી પર ઊભા રહીને મેલ્યા : · આપ કયાંથી પધારેશ છે.? ’ શેઠજી, નમઃસ્કાર મહામત્રીજી આપને મળવા પધાર્યાં છે... બહાર રથમાં બેઠા છે. આહા હા...મારાં ધનભાગ્ય...' કહેતા કહેતા દેદા શાહ ડેલી તરફ ગયા. રથ ડેલીની બહાર જ ઊભેા હતા. દેદા શાહ તરત થ પાસે ગયા. તે મહામત્રીશ્વરને ઓળખતા હતા. અરણુ કે કેાઈ કોઈ વાર મોટા દેરાસરે તે મળી જતા. " S દેદા શાહે રથ પાસે ઊભા રહી, એ હાય જોડતાં કહ્યું : પધારો પધારો...આ સેવકનુ જે કઈ કામ હોય તે જણાવવાની કૃપા કરો.’ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy