________________
૪૦
ભાવ શાહ
પ્રહર શરૂ થયા પછી આચાર્ય અમને બોધ આપતા... અંતે દૂધ પાન કરીને બીજા પ્રહરે સૂઈ જવું પડતું.”
શરૂઆતમાં તેને મુશ્કેલી પડી હશે?”
હા....પણ પંદર દિવસમાં જ હું ટેવાઈ ગયે.. હવે મને તારી કહાણું કહે.”
પણ તારી વાત તો ઘણી અધૂરી છે. તે અભ્યાસમાં કેટલે આગળ વધ્યું ?”
વ્યાકરણ, કાવ્ય, વૈદકશાસ્ત્ર અને કર્મકાંડને અભ્યાસ પુરે કર્યો...”
“ ત્યારે વૈદ પણ બની ગયે એમને?”
હા.. વૈદક તે દરેકે શીખવું જ જોઈએ, પણ મારો વિચાર વૈદું કરવાનું નથી. ક્રિયાકાંડમાં મને વધારે ૨સ છે.”
તિષને અભ્યાસ ન કર્યો?”
ક્રિયાકાંડમાં તિષને સામાન્ય અભ્યાસ આવી જ જાય છે. પણ એ બધું ક્રિયાકાંડ પંરતુ. ક્રિયાકાંડમાં ખાસ કરીને મંત્રની આરાધના અને વેદને અભ્યાસ મુખ્ય રહે છે.”
“મંત્રની આરાધના?”ભાવડે આશ્ચર્ય સહ પ્રશ્ન કર્યો.
હા મિત્ર મંત્ર વિજ્ઞાન અજબનું છે. એની સિદ્ધિ પણ અપૂર્વ છે....મને આમાં ખૂબ રસ હતો અને દસ વર્ષનું કાર્ય મેં પાંચ વર્ષમાં પૂરું કર્યું.આચાર્ય મારા પર ખૂબ જ પ્રસન્ન થયા...બધા વિદ્યાર્થીઓમાં હું અગ્ર આવ્યા...ગુરૂદેવે મને આશિર્વાદ આપ્યા અને તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org