________________
૩૮
ભાવડ શાહ
એમાં શું થાય? ભાવડે પચાસ ટકા દેવું ચૂકવ્યું હોય તો બધું જળવાઈ રહેત.”
લોક મુખે કદી ગરણું બાંધી શકાતું નથી. ચડતીમાં સહુ વખાણ કરે ને પડતી વખતે પડખે ન ઊભા રહેતાં અવગુણ શોધી શોધીને ટીકા કરે !
પરંતુ ભાવડે તો પિતાના નિશ્ચયને સાકાર બનાવી દીધે...ટીકાઓ, અપવાદો અને ચર્ચાઓની જરા પણ પરવા કર્યા વગર તેણે બધું દેણુ ચૂકવી દીધું....એક દોકડે પણ કોઈને એ છે ન આપે.
સમગ્ર દેશું પતાવીને તે જ્યારે ફારગ થશે ત્યારે તેને નીરાંત થઈ પણ તેની જાહોજલાલી અદશ્ય થઈ ગઈ
બે ઓરડાઓનું એક મોટા ફળીવાળું મકાન !
દરદાગીનામાં એક નાકની ચૂંક, એક સેનાની સાદી વીટી, એક મંગલસૂત્ર ને ચાર સોનાની બંગડીએ !
ખપપુરતાં ઠામવાસણું રાખ્યાં હતાં.... જરૂર પુરતાં ગાદલાં ગોદડાં રાખ્યાં હતાં.
વધારાનું જે કંઈ હતું તે પિતાના નોકર ચાકરને દાસદાસીઓને વિદાયની ભેટ રૂપે આપી દીધું હતું.
આ બધું પતાવ્યા પછી તેને સમાચાર મળ્યા કે કરમચંદ મૃત્યુને ભેગા થઈ ગયા છે....અને તેનો પરિવાર પાછો આવી ગમે છે....ભાવડ મુનિમ કરમચંદના પરિવારને મળવા એક દિવસ બંદરી ગામ જાગલ ગ. પરિવારને હિંમત આપી...અને પિતાને નામે વેપાર કરવા માટે ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org