________________
ભાવડ શાહ.
નુકશાનની અસર થઈ નથી....તેને એ પણ થયુ' કે બાવડ શેઠનાં પત્ની પણ નવયૌવના હાવા છતાં ઘણાં જ પીઢ લાગે છે.
૨૬
ભાજન સમાપ્ત કરીને ખ'ને પુનઃ બેઠક ખ’ડમાં આવ્યા. ઘેાડીવાર વિશ્રામ લઇને સ્વરૂપચંદ્રે કહ્યું “હવે મને આજ્ઞા આપે...હુજી મારે દશ કાશના પથ કાપવા છે.” “ આપનુ′ વાહન...''
“ મારા અશ્વ દરવાજા બહાર એક માળીને ત્યાં રાખ્યું છે” કહી સ્વરૂપચંદ ઊભા થયા.
ભાવડ પણ ઉભું થયેા અને ક્લ્યા : “ ચાલેા, હું પણ તમારી સાથે આવુ' છુ.”
એલ્યું
66 આપ શા માટે....”
આપ છેક ભૃગુકચ્છથી અહી' સુધી આંટા ખાધા હું દરવાજા સુધીચે ન આવુ? આપ બે પળ ઊભા રહા... હું...હુમણાજ આવ્યેા” કહી ભાવડ શેડ પેાતાના એરડે ગયા. ભાગ્યવતી જમવા બેઠી હતી. ભાવડ ભેાજનગૃહમાં ગયા અને એલ્યું : “ તારા પટારાની ચાવી કયાં છે” કેમ કઇ જોઇએ છે ?”
“ હા....સાએક સુવર્ણ મુદ્રા કાઢવી છે.” પત્નીએ તરત કેડયે ભરાવેલા ચાવીનેા ઝુડા કાઢીને સ્વામીને આગેા.
tr
ભાવડ પત્નીના ખડમાં ગયા અને પટારામાંથી સે સુવર્ણ મુદ્રાની એક નાની થેલી કાઢીને પેાતાની કમ્મરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org