________________
૩૩૪
ભાવક શાહ
ભાવડ, તને યાદ છે મે' તને કહ્યું હતુ` કે તારા પુત્રના હાથે એક મહાન તીના ઉદ્ધાર થશે. ”
ઃઃ
હા ભગવત... મને યાદ છે.”
“ તે! એમ સમજી લેજે કે આજે જે કંઈ અન્યુ છે તે તેની પૂર્વભૂમિકા છે. '' યતિદાદાએ ટુંકમાં કહ્યું : ભાવડ યતિદાદાના ચરણમાં ઢળી પડચે.
તિદાદાએ કહ્યું : “ ભાવડ, ધમથી શ્રેષ્ઠ સપત્તિ જગતમાં એક પણ નથી. ત્યાગથી મહાન સાધના પણ ખીજી કેાઈ નથી. આ બે વસ્તુને તું હુ ંમેશ હૈયા સાથે જડી રાખજે. ’’
ઘેાડી વાર મનમાં ગુરુદેવના ચરણકમળનુ ધ્યાન ધરીને ભાવડે કહ્યું : “ભગવ ́ત, આપ સૌરાષ્ટ્રમાં કયારે પધારશે ? ”
ચતિદાદા આછું. હસ્યા...કશુ' મેલ્યા નહિ.
'
ભાવડે કહ્યુ' : “ કૃપામય, આપે મારા પ્રશ્નના..” વચ્ચે જ પ્રસન્ન સ્વરે યતિદાદા ખેલ્યા : ભાવડે, કાયાને એટલા બધા વિશ્વાસ હુ` કેવી રીતે રાખી શકું ? આ દેહ ક્ષણ ભંગુર છે....એ સત્ય સહુએ યાદ રાખવું જોઈએ. અને ત્યાગીએ આવતી કાલની કોઈ ચિંતા કરી શકતા નથી. તું ધર્માંમાં દઢ રહેજે... શ્રી જિનેશ્વર ભગવતની વાણીમાં શ્રદ્ધાળુ રહેજે...સદ્ધમની સદાય પ્રભાવના કરતા રહેજે. ’
ભાવડ ગળગળા થઈ ગયેા. તેણે ખેસના છેડા વડે પેાતાના લેાચન લૂછ્યાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org