________________
૨૪
સાધનાની ભેટ
એ જ દિવસે સમગ્ર નગરીમાં વાત ફેલાઈ ગઈ. આપણુ રાજાએ સવા લાખ સેનૈયા આપીને ભાવડશેઠને તેજબળ ખરીદી લીધે.
આ સમાચાર સાંભળીને સૌથી પ્રથમ ધર્મદાસ ભાવડ પાસે હર્ષ વ્યક્ત કરવા ગયે. બીજા મિત્રો પણ હર્ષ વ્યક્ત કરવા આવ્યા.
એ જ રીતે તપનારાજ પાસે પણ લેકે હર્ષ વ્યક્ત કરવા ગયા.
ભાવડને મુનિરાજ શ્રી યતિદાદાના શબ્દો યાદ આવ્યા.
લખી સગર્ભા હતી એને એકાદ મહિનામાં ઠાણ આપે તેમ હતી. ભાવડ લખીની ખૂબ જ કાળજી રાખતો હતો.
સારા નસીબે એનું મૂળ મકાન જ દેણા પેટે આપ્યું હતું તેના માલિકે દસ હજાર સુવર્ણ મુદ્રામાં તે મકાન ભાવને પાછું આપ્યું.
ભાવડે મકાનને રંગરોગાન કરાવવા માંડયા.
એક મહિનામાં લખીએ ઉત્તમ પ્રકારના વછેરાને જન્મ આપે. આ વછેરો પણ પંચકલ્યાણ હતો.
અને એક શુભ દિવસે ભાવડ પિતાના મૂળ મકાનમાં રહેવા ગયે. આ પ્રસંગે તેણે નકારસી જમાડી..રાઘવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org