________________
૩૧૩
ગઠી ઉંધી પડી !
એમ નહિ.... મારી વાત રાખે ને તમે જે માગશે તે આપીશ.”
નહિ કૃપાનાથ હું આનો સેદે તે નહિ જ કરુ. અશ્વ આપને આપું છું...ભેટ રાખવામાં સંકોચ હિય તે આપ એક કેડી મોકલશે તો પણ હું એને આશિર્વાદ રૂપ માની લઈશ.”
રાજા ઊભા થઈ ગયો અને ભાવડને ભેટી પડતાં બાલ્ય : “આજ હું ધન્ય બની ગયે...મારી પ્રજા આવી ઉદાર અને જાગૃત છે એ જ મારા માટે ગૌરવની વાત છે.”
રાજાએ ઘણા જ ઉલ્લાસ પૂર્વક ભાવડને હાથ પકડી લીધો. બંને નીચે ગયા ત્યારે દામુ અશ્વ લઈ ચાલ્યો ગર્યો હતો. ભાડે કહ્યું : “દામ તેજબળને લઈ ગ લાગે છે. હું ઘેર જઈને શુભ ઘડીએ અશ્વને લઈ આવીશ.”
ભાવડ નમન કરીને વિદાય થશે. હાટડીએ ન જતાં તે સીધે ઘેર આવ્યા. પત્નીને સઘળી વાત કરી. ત્યાર પછી અશ્વને તૈયાર કરી ચોઘડીયું સારું હોવાથી ભાવડ તેના પર સવાર થઈને રાજભવનમાં પહોંચી ગચો.
રાજા ઘણે જ પ્રસન્ન બની ગયે. મહારાજાના હાથમાં પિતાને પ્રિય અશ્વ સેપીને ભાવડ સીધો હાટડીએ ગ .
તપનરાજાએ ભાવડના ઘેર સવાલાખ સુવર્ણ મુદ્રાએની થેલીઓ, ઉત્તમ પોષાક, ઉત્તમ અલંકારો વગેરેના થાળ ભરીને કારભારી સાથે રવાના કર્યા
શ્યામસિંહની સંગઠી ઉંધી પડી. તે સમસમીને બેસી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org