________________
સાગઠી ઉંધી પડી !
૩૩
''
વાતમાં કહ્યું : “મહારાજ, આપણી નગરીના ભાવડ શેઠનુ નામ તેા આપે સાંભળ્યુ છે ને ?”
“હા...ભારે પ્રમાણિક ને ટેકીલા છે. ધ’ધામાં ધુડ ગુમાવ્યુ` હાવા છતાં તે અટલ રહ્યા છે....કૃમિ પણ છે.” તપનરાજે કહ્યું.
“ છે તેા વેપારી પણ અશ્વવિદ્યાનેા ભારે જાણકાર છે.” બીજાએ કહ્યું.
'
“ મને ખબર છે....એને નાનપણથી જ અશ્વોના શોખ હતા... અત્યારે તા બિચારા....
“આપુ, બિચારા ફિચારા કઇ નથી. હા..... શ્યામસિ'હે દૃાવ લેવાની તક મળી હાવાથી કહેવા માંડયું : “ એણે સેા સેાનૈયા આપીને એક ઘોડી ખરીદી હતી....એને વછેરા આજ તો કોઈ દેવતાઈ અશ્વ ખની ગયા છે. આવે! ઘોડા કાક સમ્રાટને આંગણે શાલે, આજ એક ભુખમારસને આંગણે પચે છે.”
::
“ઘોડા બહુ સારા છે ?” રાજાએ પેાતાના સાળા સામે જોઈ ને પ્રશ્ન કર્યો.
“ બાપુ, એનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી... ના હાયે વાતુ કરતા વાજેવાજ ઉઠે છે ને અસવારના પેટનુ' પાણીચે ને હાલે ! સે। કેશના ૫થ તા વિસામે લીધા વગર કાપે છે. પણ એનુ રૂપ... એનેા ર..... એની રાનક...બાપુ, સ્વપ્નામાં પણ આવા ઘોડા કાઇએ નહિ જોયેા હાય.” શ્યામસિ ંહે કહ્યુ`.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org