________________
૩૦૨
ભાવ શાહ
એવુ રતન એક સામાન્ય વેપારીને આંગણે પડયું.” કાઈ એમ પણ કહેતુ કે.... વેપારી નાની હાટડીના છેને ઘેાડો રાખ્યા છે. કાઈ કરાડપતિને શેલે એવા....શુ કળજગ એઠા છે! ”
આમ આખી નગરીમાં અશ્વની ખ્યાતિ કાઇ આશ્ચય જનક વસ્તુ માફ્ક ફેલાઈ ગઈ હતી.
શ્યામસિહ સુધર્યાં નહેાતા....પણ ખીજુ કાઇ નવું સાહસ કરી શકયા નહાતા. ભાવડે એક વાર ઝપટમાં લીધા પછી તે હતપ્રભ બની ગયા હતા...જમની સાથેના એના ગુપ્ત વ્યવહાર સાવ ભુંસાચા નહાતા.
તે માટે ભાગે રાજાની તહેનાતમાં જ રહેતા અને રાજભવનના કાઈ કામ હાય તે કરતા.
તપનરાજને શરાખી, જુગારી અને વ્યભિચારી લેાકા પર ભારે રાષ હતા. તેના નાનકડા રાજ્યમાં શરાબ પીવાનું કાઈ સાહસ કરી શકતુ નહિ કે કાઈ બહેન દીકરીની છેડતી કરી શકતુ નહિ.
વાળુ પતાવ્યા પછી તપનરાજના આરડે તેના ખાસ મિત્રો ને માણસા ભેગાં થતાં. ડાયરા વચ્ચે અલક મલકની વાતે થતી....ખીજા પ્રહરની ત્રણેક ઘટિકા વીતે ત્યારે ડાયરા પુરા થતા અને તપનરાજ અંતઃપુરમાં જતે.
તેના રાજયમાં પ્રજાને કાઈ વાતનું દુઃખ નહાતુ.... તપનરાજ પાસે પણ સારું એવું ધન હતુ. કારણ કે તે ખાટા ખચ કરતા નહાતા અને સાદાઈથી જ રહેતા હતા. એક રાતે ડાયરા ખેઠા હતા... એક મિત્ર વાત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International