________________
૨૬૩
મલકચંદ! સગાં-સંબંધીઓને પણ પાડવા એ મને ઉચિત નહતું લાગ્યું... એ સિવાય ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પિતાના બાવડા પર જ નભાવવાનું મેં નક્કી કર્યું હતું.”
આમ વાત કરતાં કરતાં બંનેએ શિરામણ કરી લીધું. ત્યાર પછી બંને ઊં મા થયા અને ભાવડે કહ્યું : ચાલે.... આપણે હાટડીએ જઈએ.”
હા..” કહીને મલકચંદે પણ પાઘડી ખેસ વગેરે ધારણ કર્યા.
સાળ બનેવી ફળીયામાં આવ્યા. ડેલી તરફ જતાં જ એક ઢાળીયામાં બાંધેલી ઘડી અને વછેરા પર મલુકચંદની નજર ગઈ. તે બોલ્યો : “ઘોડી દેખાવડી છે. આપની પાસે જુની ઘડીઓ હતી એમાંની જ છે કે..
વચ્ચે જ ભાડે કહ્યું : “ના ના... એ તો બધાં જાનવર મેં આપી દીધાં હતાં. આ હમણાં જ મે વેચાતી લીધી છે.”
કેટલામાં ખરીદી?” આપ જ કિંમત આંકે ને ?” “એક સેને આ હવે જોઈએ.” “ના આ ઘોડીના એક નયા આપ્યા હતા....”
છેતરાઈ ગયા.” મલુકચંદે હસીને કહ્યું.
મને વ્યાજબી કિંમત લાગી હતી. છતાં છેતરવા કરતાં છેતરાવું એ વધારે સારુ છે..” કહી ભાવડ શેઠ ડેલી બહાર નીકળ્યા. - બંને પેઢીએ ગયા ત્યારે રેજ કરતાં ઘણું મોડું
અને આ સાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org