________________
લખી !
૨૩
ભાવડ ટેળા વચ્ચેથી ઘોડી પાસે ગ.પહેલી જ નજરે તે પારખી શક કે લાખ ઘેડાં હોય ત્યારે આવું એક રત્ન મળી શકે છે. તેણે ઘોડીનાં લક્ષણે તપાસવા માંડયાં.
પરદેશીએ કહ્યું: “શેઠ, આવી સુંદર, શુભ લક્ષણવાળી અને સાબુત ઘડી આપને કયાંય નહિ મળે....”
ભાવડે કશે જવાબ આપ્યા વગર ઘડીનાં ચિહુને, લક્ષણે વગેરે તપાસવા માંડયાં.
એક રોનકી બેલી ઊઠેઃ “ભાવડ શેઠ, તમારી પિઢીને ને તમારી હવેલીને શેભે એવી ઘડી છે... પતાવી નાખો.”
ભાવડે બોલનાર સામે દૃષ્ટિ પણ ન કરી. પરદેશી સામે જઈને કહ્યું; “ભાઈ, આ ઘોડી ખરેખર વેચવી છે?”
હા...ભાઈ, નહિં તે શું કામ આ રીતે ઊભે
રહું ?”
ઘોડીને કેટલામાં મહિને ચાલે છે?” ત્રીજો મહિનો “તે આની વ્યાજબી કિંમત કહી દે.”
“શેઠજી, આ ઘોડીની કિંમત મેં નક્કી જ કરી રાખી છે.એક કેડી ઓછી નહિં ને એક કેડી વધારે નહિ... પુરી એકસે સુવર્ણ મુદ્રાઓ લેવી છે.”
ભાવડ વિચારમાં પડી ગયો. તેની પાસે પુરાંતમાં એકસે ત્રીસ સુવર્ણમુદ્રાઓ તો હતી જ... પણ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org