________________
૨૨૪
ભાવડ સા
“ આસરીમાં એ કડાં તેા છે...ખાત
નારાયણે કહ્યું :
કેમ યાદ આવી દાદા ? ”
re
આટલા ફ્રી પગ સીધા રાખવા પડશેા છે એટલે હવે ખાટે બેઠાં બેઠાં વ્યાયામ કરવા પડશે.” શિવુદાદાએ કહ્યું ધમ દાસે નાટ તરફ જોઈ ને કહ્યુ : નાટતા મજભુત છે...ખાટ માંથી શકાશે.”
(6
“ તા હમણા જ ખાંધીએ એટલે હુ' એને બેસવાની રીત શીખવી દઉં."
ઘરમાં ખાટ કે સાંકળ કશું હતુ જ નહિ. હતી ત્યારે સાનાની સાંકળ ઝૂલતી નકસીદ્વાર ખાટ હતી... ભાવડે કહ્યું : “ દાદા, ખાઃ કે સાંકળુ' કાંઇ નથી...ને એની કે જરૂરે ય નહિ પડે.”
ધમ દાસે તરત ઊભા થઇ ને કહ્યું : “મારે ઘેર ત્રણ ચાર ખાટ છે...હું હમણા જ એક ખાટ લઇને આવુ છુ.” તરત ગ’ગામાના દીકરાએ કહ્યુ* : “ શેઠજી, તમે દાખડા કરેામાં . મારા ઘરમાં લાઢાના સળીયાવાળી નાની ખાટ છે ને આ આસરીમાં ખરાખર થઈ જશે....હું લઈ આવું છું” કાઈના ઉત્તરની રાહ જોયા વગર ગ ગામાના દિકરા ચાલતા જ થઈ ગયેા.
શિવુદાદાએ ભાવડને પાટા છેડવા માંડયેા.
ભાગ્યવતી લાજ કાઢીને ગરમ પાણીની તપેલી ને પીજેલુ રૂ મૂકી ગઈ....એક અગલૂછણુ મૂકી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org