________________
૨૧૭
મિત્રમિલન ! ન કરી શકે. બંધ કરીને એમને એમ શય્યામાં પડયે રહ્યો.
સવારે પ્રાતઃકાર્ચ પતાવી, સ્નાન પૂજાથી નિવૃત્ત થઈ, ધર્મદાસ એકલે બહાર નીકળી ગયે. ચાલતાં ચાલતાં ભાવડની હવેલી દેખાણું અને તેનું હૃદય રડી ઉઠયું. એક દિવસ આ હવેલીમાં સે જેટલી ગાયે રહેતી, ઉત્તમ પ્રકારના અશ્વો રહેતા દાસદાસીઓને એક કાફેલે રહેતા અને મળવા આવનારાઓને તે જાયે કોઈ પાર નહોતો...... આ બધાં કરતાં ભાવડના આંગણેથી કોઈપણ યાચક સંતોષ પામ્યા વગર પાછો જતો નહિં....કોઈ પણ ધર્મના ગામના કે પરગામના ફાળાઓમાં ભાવડનું નામ મોખરે ચમકતું. એક નિવાસ નાખીને ધર્મદાસ આગળ વધ્યું.
એક રાહદારીને પૂછીને તેણે ભાવડના રહેણુક અંગે જાણી લીધું...ભાવડ જયાં રહેતો હતો તે શેરીમાં દાખલ થતાં જ ગંગામાને દિકરે સામે મળે અને ધર્મદાસે પૂછયું: “આ શેરીમાં ભાવડશેઠ કયે સ્થળે રહે છે?”
“ આ બતાવું...” કહી ગંગામાને દિકરો પાછો વ અને ભાવડની ડેલી પાસે ઊભે રહીને બેઃ “આ ડેલીમાં ભાવડશેઠ રહે છે.”
ડિલી ખાલી અટકાવેલી જ હતી. ધક્કો મારતાં ખુલી ગઈ. ભાવડની પત્ની પાણીનું બેડું લઈને ગઈ હતી. ધર્મદાસ અદર ગ...ચારે તરફ ફળીમાં નજર કરી. ચેખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org