________________
૨૧૦
ભાવડ શાહ વૈદ્યરાજ સાથે આવશે એ જાણીને ભાવડના ચિત્તને ઘણે જ આનંદ થયે. ઉપાશ્રયમાં ખાટલે લઈને જવું એ ઉપાશ્રય જેવા સ્થાનની શોભા નહિં અને ગામને ગંદરે જવામાં કશી હરકત નહિં.
ભાગ્યવતી પ્રતિક્રમણ કરીને ઊભી થઈ..
આજ નારાયણ આવી શકે તેમ નહોતે...અને નગરીમાં રહેતા અન્ય સંબંધીઓ તો આવતા જ નહતા. એક વખત વિરાટ હવેલીમાં જેને મળ્યા હોઈએ તેને એક સામાન્ય ઘરમાં મળવા જવું એ કેમ ચગ્ય લાગે? અને સહુ સહુનાં કરમ છે...આવ્યું ઈ ભેગવવું જોઈએ આવે સમયે જઈએ અને ભાવડશેઠ બસે પાંચની રકમ માગે તે વણમાગે વ્યાધિ ઊભું થાય. આપેલી રકમ માંડી વાળવા ખાતે જ આપવી પડે... આવી સ્થિતિ સર્જવા કરતાં મળવા ન જવું એ વધારે લાભદાયક છેઆમ માનીને જ મોટા ભાગના સંબંધીઓ આવતા નહોતા. પણ એમને ખબર નહોતી કે ભાવડ અને તેની પત્ની ભૂખે મરવું પસંદ કરે તેમ છે, પણ કોઈ સામે હાથ લાંબો કરે તેમ નથી. જે હાથ લાંબો કરો હોત તે ભાવડે આ રીતે સાત વરસ વિતાવ્યાં ન હત! કાળે ઉનાળે પગે ચાલીને ફેરી કરવાનું પસંદ ન કરત! ભાવડ માત્ર આર્થિક પરિસ્થિતિમાં ભાંગી ગયો હતે...પણ ભાવડે પિતાની આબરૂને અખંડ રાખી હતી. આ સ્થિતિમાં પણ એ કઈ માનવી મહેતા કે જે ભાવડ પાસે લેણા પેટે પાંચ કેડી પણ કાઢી શકે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org