________________
२०६
ભાવક શાહ
યતિદાદાએ કહ્યું: “શ્રાવિકા, ધમ એ જ જીવનનું અમૃત છે...એ અમૃત જેને પ્રાપ્ત થાય છે તેને પૂર્વ કર્મના ગમે તેવાં સંકટ પડતાં હોય છતાં તેઓ હસતાં હસતાં સંકટને પી જાય છે.”
ભાગ્યવતીએ મસ્તક નમાવીને કહ્યું: “ભગવંતના દર્શન હવે કયારે થશે ?”
વલ્લભીપુરમાં ચાતું માસ છે...પછીની તે મનેય કોઈ કલ્પના નથી.” કહી યતિદાદાએ ધર્મલાભ રૂપી અમૃત વરસાવું.
વૃદ્ધ, પવિત્ર અને મહાજ્ઞાની યતિદાદાને જતા તે સજળ નયને જોઈ રહી. તેઓ જ્યારે એક શેરી બહાર નીકળી ગયા ત્યારે ભાગ્યવતી ડેલી અટકાવીને પાછી વળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org