________________
ભાવ છે.
“એમ તા મારી દાખડીમાં છે...” કહીને તેમણે 'ગસ્માના ગજવામાંથી એક દાખડી કાઢી....અને ભાવડ સામે જોઈને કહ્યું: “ શેઠજી, થાડુ' અફીણુ ગળવુ” પડશે.” “કેમ દાદા ? ”
“ મારે પજાનાં હાડકાં સરખાં કરવાં છે એટલે એની પીડા તમને ને થાય..”
:
“ દાદા, મને પીડા નહિ થાય....અને સૂર્યાસ્ત પછી મારે પાણી પણ નથી ખપતુ.”
“ ધન્ય છે મરદ તને! ” શિવુદાદા રગમાં આવી ગયા. અને તેમણે લેપ વટાઈને આવ્યે ત્યારે જમણા પગના પંજાના હાડકાં સરખાં કર્યાં.....એ વખતની પીડા અસહ્ય હોવા છતાં ભાવુડ મનમાં નવકારનુ સ્મરણ કરતા રહ્યો ને એયકારે પણ ન નાખ્યા.હાડકાં બરાબર ગેાઠવાયાની ખાત્રી કરીને શિવુદાદાએ લેપ લગાડવા શરૂ કર્યાં. લેપ લગાડયા પછી તેના ઉપર રૂ વી.યુ....અને પેટીમાંથી ખપાટના ટૂકડા કાઢીને પગના માપ પ્રમાણે વીણીને પગના નીચે ને ઉપર ગેાઠવ્યા .. પછી બરાબર પાટા વિટવા માંડા પગના પ'જાનેા પાટા બધાઈ ગયા પછી કાળાર`ગના લેપ વાટવા આપ્યું.....
૧૯૦
ભાગ્યવતી ઊભી હતી. પેાતાના સ્વામી કેટલા કડણુ છે, મનથી ને કાયાથી એના તે વિચાર કરી રહી હતી. ત્યાં શિવુદાદા મેલ્યા : “ દિકરી, આ લેપ થાપા પર લગાડું ....પછી છાણાના તાપનેા શેક એકાદ પ્રહર સુધી કરજો... મારા નાથની યા તે સવારે થાપામાં કાંઈ નહિ· હાય...”
።
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org