________________
૧૮૪
ભાવડ શાહ
વિજયસિહ તા આશ્ચર્યમાં ગરકાવ બની ગર્ચા. પેાતાના અશ્વ આવી સરસ ચાલ ચાલી શકે છે એવા તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતા. તેના મનમાં થયું', લેાકેા ભાવડ શેઠના વખાણ કરે છે એમાં જરાય વધારે પડતુ· નથી. ઘેાડી જ વારમાં અશ્ર્વ કાંપિલ્યપુરના દરવાજા પાસે પહોંચી ગર્ચા, ભાવડે અશ્વ ઊભું। રાખતાં કહ્યુ· : “ દરખાર, હવે ઉતરી જાએ....મારુ ઘર બહુ છેટુ' નથી....મારે લીધે તમારે બહુ ખાટી * પડયુ.” થવુ
•
“ ભાવડ શેઠ, મને શરમાવશે નહિ...તમે તે આજ મારા પ્રાણ બચાવ્યે છે....તમારા ઉપકાર તા હુ· મરતાં સુધી નહિં ભુલું.” કહી વિજયસિ’હ નીચે ઉતરી ગયા. ભાવડે મદ્ય ગતિએ અશ્વને આગળ કર્યાં...વિજયસિદ્ધ પાછળ પાછળ ચાલવા માંડયેા.
ચેાડીજ વારમાં ભાવડના ઘરની ડેલી આવી ગઈ, ભાવડના કહેવાથી વિજયસિ’હું ડેલી ખખડાવી. ભાગ્યવતીએ આવીને કહ્યુ‘: “ કાણુ ? ”
**
“ઇતા હુ છું.” ભાવડે કહ્યું.
ભાગ્યવતીએ ડેલી ઉઘાડી. ભાવડ અશ્વની પીઠ પર સૂઈ ગર્ચા એટલે વિજયસિ‘હુ અશ્વને દોરીને અંદર લઈ ગચા અને ભાગ્યવતી સામે જોઈને મેલ્યા. “બેન, એસરીમાં કે એરડામાં એક ખાટલા ઢાળેા... હું ભાવડ શેઠને તેડીને લાવુક છુ.”
“ તેડીને ?” ભાગ્યવતીના બદન પર દુઃખની રેખાએ ઉપસી આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org