________________
૧૦
ભાવડ શાહ
મેાઢામાં દાતણ લઈને તે બહાર નીકળી ગર્ચા....જમની કયાં ભેગી થાય ? કાં તા વાટ જોઈ ોઇને મહેલમાં ચાલી ગઈ હશે.
જમની એકવાર આવી ગઈ હતી... પણ શ્યામસિ'હને જાચે નહિ એટલે પાછી ચાલી ગઇ હતી....જ્યારે શ્યામસિ'હુ દાતણ લઇને ઉપવન તરફ નીકળ્યા ત્યારે જમની મહારાણીને દાતણ કરાવીને સ્નાન માટે સ્નાનગૃહમાં લઈ ગઇ હતી...ઝરૂખામાંથી તેણે શ્યામસહુને જોચે પણ્ હતા... પરંતુ ઈશારા કે સંકેત કરી શકાય તેમ નહાતા, મહારાણીને સ્નાનગૃહમાં મૂકીને જમની કુલ લેવાના મહાને સડસડાટ ઉપવનમાં પહાંચી ગઈ...અને એક નિરાપદ્મ તથા એકાંત સ્થળ તરફ ગઈ...શ્યામસિંહુ પણ એ તરફ નીકળી ગયેા.
સમય નહાતા છતાં જમનીએ ટૂંકમાં સઘળી વાત કહી દ્વીધી અને ઉચિત સૂચના પણ આપી દીધી. શ્યામસિંહ હરખથી ફૂલાતે ફૂલાતે દાતણ સાથે બીજી દિશાએ નીકળી ગયા.
જમની થાડાં ફૂલ વીણીને પુનઃ મહેલમાં ચાલી ગઇ. સ્નાન શિરામણુ પતાવીને શ્યામસિહુ પ્રથમ તપનરાજ પાસે ગચેા. મહારાજના કુશળ વમાન પૂછી તે પેાતાની બહેન પાસે ગયા અને એ ચાર આડી અવળી વાતા કરી તે સીધેા દેવળના ઘેર પહેાંચ્ચા. જમનીએ કહેલી સઘળી વાત વિગતથી કહી સભળાવી. આખી વાત સાંભળ્યા પછી દેવળે કહ્યું: “ ભાઈ, જમનીએ કામ તે પાકુ કયુ કહેવાય...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org