________________
૧૫
ભાવડ શાહ
છું કે જમનીની પાછળ રાજાના સાળાનું જ કાંક કાવતરું હેવુ' જોઈ એ ! મારાં ભાભી જરા રૂપે ર'ગે રૂડાં છે એટલે ઈ નપાવટનું' મન બગડયુ' હશેને જમનીને કામ સોંપ્યુ હશે .. પણ ઈ નપાવટને ખબર નથી કે રાજાને જો આ વાતની ખબર પડશે તે માથુ' ધડથી જુદું જ કરી નાખશે... આપણા રાજા સગા દિકરાનેય માફ કરે એવેા નથી.’
“રાઘવ, તારી વાત સાચી છે....સભવ છે કે ખીજુ' પણ કાઇ કારણ હાય ! તપાસ કરવા પાછળના મારા આશય માત્ર એટલે જ છે કે ભવિષ્યમાં આપણે સાવધ રહીએ.” ભાડે કહ્યું.
રાઘવ વિચારમાં પડી ગયા.
છે
ભાગ્યવતીએ કહ્યું: “ સ્વામી, જેને ચારિત્ર પ્રિય છે તે સદાય સાવધ જ રહે છે.”
(C
ભાગુ, હું તારી ભાવના બરાબર સમજુ છુ..... પણ આપણી પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ધમ, ચારિત્ર અને સ'સ્કારની મુડી આપણે નથી ગુમાવી છતાં દારિદ્ર પ્રત્યે સહુને નફરત હોય છે. ધનનુ તેજ લેાક દૃષ્ટિને આંજી દેતુ હાય છે. ધનવાનના ઘર સામે કાઈ નજર કરવાની પણ હિં‘મત કરતુ' નથી. આપણી આ પરિસ્થિતિને મને કોઇ રજ નથી....છતાં સાવધ રહેવા ખાતર ક’ઇક વિચારવુ' જ જોઇ એ. આજની આપત્તિ દૂર થાય એટલે આવતી કાલે આપત્તિ નહિ આવે એમ માનવુ' એ ડહાપણ ન ગણાય .. જમનીની ચેાજના નિષ્ફળ જાય એટલે દુષ્ટ માણસે નવી ચેાજના ન કરે એમ પણ માની ન શકાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org