________________
ભાવડ શાહ
“ સારું ત્યારે... કાલની વાત તું ભૂલીશ નહિ. ” ભાગ્યવતીએ કહ્યુ.
૧૪૮
જમની વનયપૂર્વક નમી પડી અને ખેાલી: “ઈ તા મારી ચિતા છે. 2
જમની વિદાય થઈ...
દમયંતી ને ભાગ્યવતી વાતાએ વળગ્યાં.
જમની ખુશ થતી થતી રાજભવન તરફ વિદાય થઇ...રાજભવનના દરવાજાથી થેાડે દૂર શ્યામસિ'હુ અને દેવળ વાતા કરતા ઊભા હતા. જમનીને આવતી જોતાં જ શ્યામસિંહ તેની પાસે ગયા અને પ્રસન્ન સ્વરે ખેલ્યુંઃ “ તારા ચહેરા ખુશખુશાલ લાગે છે ! ”
“ માછલી જાળમાં સપડાઈ ગઈ છે. ”
“ શું બન્યુ ? ”
“ કાલ સંધ્યા પછી હું ને શેઠાણી દેવળનો વાડીએ આવશું...તમે જોગીના વેશ કરીને એલી ઝુંપડીમાં બેસો.” વાહૂ વાહ્! આજ રાતે કયારે મળીશ ?”
ઃઃ
“ આજ નહિં અને .ખાના એરડે ઘણું કામ છે...” કહી જમની દરવાજા તરફ અગ્રેસર થઈ.
શ્યામસિ' દેવળ પાસે પહોંચ્ચા અને અને ખભા પકડતાં બેન્ચે : “કામ પતી ગયું. કાલે સાંજે તારી વાડીએ ઢબલીને શેઠાણી એય આવશે. ”
“ હાય નહિ...”
“ ઢબલીએ જ મને કહ્યુ.. તુ. હવે મધુ' ગેડવજે... તારા સિવાય વાડીએ કાઈ ન આવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org