________________
વડ સા
66
“ આમ તો ખાશિદ લેવા જ જવુ છે ને ? ” હા... તારી વાતના સે' મનમાં વિચાર કરી જોયા હતા...મને લાગ્યું કે ઘેર ગગા આવી હોય તો કુવે શુ કામ જવું ? ”
6.
૧૩૬
શેઠાણીમા. દેવળની વાડી છેટી છે ને દી અચમ્યા પછી જવુ' જોઇ એ. વળી એ રાણીમાની રજા લીધી નથી તે આવતી કાલે રાખી.”
‘ દી’ આથમ્યા પછી જવુ જોઈએ ? ”
“ હા...શેઠાણીબા, મથા દર્શન કરવા જવું હોય તા સવારે જઇ એ.”
66
અમસ્તું મારે શું કામ હોય ? કાલ સધ્યા પછી તુ' આવી શકીશ કે ઠને લઈને હું જઈ આવું ? ” “ જો જો ખા...કાઈ પુરુષને સાથે ન લેતા... હું જરૂર આવીશ. ભગવાન તમારા ઉપર જરૂર કૃપા
કરશે.....
“ ઇ તા કોને ખખર છે ! પણ કાંઇ સત્પુરુષના આશિર્વાદ મેળવવામાં નુકશાન તે છે નહિ.......”
જમનીના હૈયામાં હર્ષોંના પાર નહેાતા. બીજી કોઈ જાળ ન પાથરવી પડી ને શેઠાણીને વિચાર પલટી ગયા એ સારુ થયુ. તે એકલી : “ શેઠાણીબા, જોગીનાં વચન ભગવાનને જ પુરાં કરવાં પડે! ” “ તેા પછી જમનાબહેન, આવતી કાલે આશિદ માગાને ધણી પાછા આવે એવા. ”
તમે ય
ઝ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org