________________
ાળ સામે જાળ !
૧૪૩
અહી' ભાવડ અને ભાગ્યવતી જે પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હતા...તેજ પ્રશ્ન દરબારગઢના ઉપવનમાં આવેલી એક નાની મઢુલીમાં જમની અને શ્યામસિ’હ વિચારી રહ્યા હતા. જમનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ: “ ભાગુ શેઠાણી ભારે ષ્ટિ અને કર્મમાં નિષ્ઠા રાખનારી છે. મને હતુ કે સત્તાન માટેની ઝંખના દરેક સ્ત્રીને હાય છે. એમ ભાગ્યવતીને પણ હશે .. પરંતુ મારી ધારણા સાવ ખેાટી પડી, કાઈ તંગી ખાવાના આશર્વાદ લેવામાં એ માનતી જ નથી મને લાગે છે કે હાડચમાં આપને હારવું જ પડશે. ”
જમનીના એક હાથ પેાતાના અને હાથમાં દબાવીને શ્યામસિંહે કહ્યું: “ અરે, તુ બેડાં મારે હાડચમાં હારવું પડે તા પછી પૂના ભ ણ પશ્રિમમાં જ ઉગેને ? જમની ગમે તે તરકીબ અજમાવીને તું એને તારી જાળમાં સપડાવ... બસ એકજ વાર દેવળની વાડીએ લઈ આવ એટલે મારું કામ પતી જશે. મારે કંઈ ભાવડની વહુ સાથે નાતેા નથી ખાંધો... તને છેોડીને મારું મન કયાંય ઠરે એમ નથી. આ તે હોડ થાતાં થઈ ગઈ ને હવે વટની વાત થઇ પડી છે. “ પણ તમે શેઠાણીને બરાબર જોયાં નથી ! ઈ ખાઇમાં એટલું બધુ તેજ છે કે એની સામે વાત કરતાં પણ મારુ મન કંપતુ' હાય છે, એવી કઈ જાળ પાથરવી એજ મને સમજાતુ' નથી. ”
""
શ્યામસિંહે જમનીને બાહુ બંધનમાં ઝકડી લઈ એક સુખન આપીને કહ્યું : “ મારી ઢેખલીને ન સમજાય ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org