________________
ભાવડ શાહ
ભાવડ અને ભાગ્યવતી પાતાના ઘર પાસે પહોંચ્યાં. ડેલી ખાલી અટકાવેલી હતી. ઉઘાડીને અને અંદર ગયાં. જમનીએ ભાવડ શેઠનું ઘર બરાબર જોઈ લીધું. તે આસપાસ નજર કરતી કરતી પાછી વળી.
તેના મનમાં થયું', સાત સેરની મગમાળા તે શુ’... સ્વર્ગની સમૃદ્ધિ કોઈ આપે તે પણ ભાવડ શેઠની વહુ સમક્ષ નબળી વાત કરી શકાય નહિ.
૧૨૮
આવા વિચારો કરતી કરતી તે દરબારગઢ તરફ જવા માંડી....માગમાં જ શ્યામસિંહ મળ્યા...તે રાહુ જોતે ઉભેા હતા. જમનીને જોતાં જ તે ખાયે : “ ખરાખર ઓળખી લીધીને ? !
જ
“ હા....પણ મને લાગે છે કે ઘે! મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. એમ આપ પણ કતળના ચડી ગયા છે. આપે ભાગ્યવતીને તે જોઇ છે, પણ આપને ચહેરા કાઇ દી દ્રુપ ણમાં જોચે છે? ભાવડ શેડના કાંટારખા આગળ પણ આપના ચહેરા લજવાય એવે! મને લાગ્યા છે...હું તે કહુ છું કે ઝેરી નાગણને છંછેડવાનુ' સાહસ કરી શકાય...પણ આવી પવિત્ર અને ભળતી નજરે કદી ન જોઈ શકાય.”
“ જમની, મારુ પારખુ' લેવા કહેતી હાય તા ભલે... પણ તારી ચતુરાઈ આગળ ભલભલા ભુપીતા થઈ જાય એવા મારા વિશ્વાસ ડગાવીશ તાય નહિ ડગે. રાજા ભતૃહરી કેવા દેખાવડા ને મરદ હતા, છતાં એની પટરાણી એક કાળીયા અશ્વપાલની સાડચમાં સ્વનુ સુખ જોતી હતી....તુ. એનુ· ઘર જોઈ આવીને !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org