________________
જાળ તૂટી ગઇ !
માનવીના મોટામાં મેટો શત્રુ કોઈ હાય તેા તે એક લેભ જ છે. લેાભવશ માણસે હિતાહિતને કદી વિચાર કરતા નથી અને પેાતાના સામાન્ય લાભ ખાતર અનેકનું અકલ્યાણ કરતાં જરાયે ક'પતા નથી.
૧૦
ધરતીના નાના લાભ ખાતર આ પૃથ્વીના દેહ પાટલે લાખાના સંહાર કરનારા વિરાટ યુદ્ધો રચાયાં છે,
સત્તાના લેાભ ખાતર માનવી પોતાના ધમને, સંસ્કારને અને સસ્કૃતિને વેંચતા કઢી અચકાચે નથી. રૂપના લેાભ ખાતર માનવીની બરબાદીનું ભારે કરૂણ પરિણામ આંખ સામે આવ્યુ' હોય છે.
એ જ રીતે ધન સપત્તિના લેાભ પણ માનવીને નીતિ, પ્રમાણિકતા અને સદાચારના શિખર પરથી નીચે ગબડાવી દે છે.
આવા લેાભની જવાળા આગળ એક ક્ષુદ્ર મનની વડારણનું શું ગજી'? સેનાની સાતસેરની મગમાળા ખાતર તેના હૈયામાં એક સતી નારીના ચિત્તને વિકૃત્ત કરવાનું મન થઈ ગયુ...માથે મહારાજાને ભય હોવા છતાં પરિણામની કાંઈપણ કલ્પના કર્યાં વગર જમનોએ ભાગ્યવતીને ભેાળવવાનુ' મીડું' ઝડપ્યું' અને ખીજે દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org