________________
રાજાને સાળે !
૧૧૯
એની જીભ કાબુમાં રહી શકે એવી નથી. કાકદી ખેલતાં ખેલતાં એની મારે તે મારે અડધી રાતે ભાગવું પડે.” આપુ, ગમે તેવી તાંય તમારી રખાત તે છે ને ! તમે જરા ચગાવશે। તા જરૂર કામ કરશે અને સાવ જોખમ ખેડયા વગર આવા કામ બનતાં નથી.”
•ર
“ તારી વાત ઠીક છે...જમનીને જરા ચગાવી જોઉ'.” કહી શ્યામસિ'હુ ઊભેા થયેા.
દેવળે કહ્યું : “ કેમ આપુ ઉભા થયા ? ’' “ લેહાલ્ય...આમ સૂરજ સામી તેા નજર તેા કર... હમણા આથમશે......
“ આપ પધારો...મારે તે કેક આવશે ત્યાં ગામમાં અવાશે.” દેવળે કહ્યું.
શ્યામસિ'હુ સીધે। દરબાર ગઢ તરફ ગયેા.
જેવા તે પેાતાને ઘેર ગર્ચા કે તરત એક વૃદ્ધ વડારણે કહ્યું : આપને મહારાજા યાદ કરે છે...બે વાર હજુરીચા આપને ખેલાવવા આવ્યેા હતા.”
(ર
દાસીની વાત સાંભળતાં જ તે તરત પાછા વળ્યેા અને મહારાજના મુખ્ય ભવન તરફ ગયે..
સધ્યા વીતી ગઇ હતી. રાજભવનમાં દ્વીપમાલિકાએ પ્રગટાઈ ગઈ હતી. શ્યામસિંહું સીધે। મહારાજાના એક ખંડ પાસે ગયે.
મહારાજાએ શ્યામસિહુને જોતાં જ કહ્યું: “ શ્યામ, તુ' કયાં ગયા હતા ? ”
“ દેવળની વાડીએ ગીચાતા ને ત્યાં લીમડાના છાંયે
જરા....”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org