________________
૧૧૮
ભાવડ શહ
.... સેાનું જોઇને મુનિવર પણ ચળી જાય તેા સુ દરી સ્ત્રીનું શુ... ગજી ? વળી સ્ત્રી જાતને બધાં કરતાં સાનુ વધારે વહાલુ' હાય છે.. જો કાંક એવા મારગ નીકળે તે ઈ ગુલામનાં ફૂલ જેવી સુંદરીને જરૂર લલચાવી શકાય.”
“ આપુ, મારું મન તેા ના પાડે છે...મહારાજને ખબર પડે તે તમારી વાંસે મારાં બાયડી છેાકરાં પણ રઝળી પડે, વળી ભાવડશેઠની વહુ પણ ભાવડ જેવી જ ટેકવાળી છે....મે તમને ત્રણ વાર છેટેથી દેખાડી હતી... એના રૂપ પાછળ ખુમારી કેટલી છે ? શુ' આવી ખુમારી સાનુ જોઈ ને ચળે ખરી ? જેના ધણીએ ઢગલા મેઢસાના મહારાનું દાન આપ્યુ હોય તેની ધણીયાણી લલચાય નહિ.” દેવળે કહ્યુ .
46
દેવળ, તારા જ પગ ગારાનાં થઈ ગયા છે... અલ્યા, અમૃત ને ગરીબાઈ આગળ સ્ત્રી જાતિ સાવ ભાંગી જતી હાય છે...એકવાર દાણે દબાવવાને! મારગ તે
,,
કાઢચ ! '
દેળ વિચારમાં પડી ગયા. શ્યામસિંહ સ્થિર નજરે તેની સામે જોઇ રહ્યો. થોડી પળેા પછી દેવળે કહ્યું: “ આપુ, એક જ માત્ર દેખાય છે...’
કહે....”
“ આલી ઢબલીને તૈયાર કરે...ઈ ભાવડની વહુ પાસે જાય હળે મળે ને હળવેથી લાલચનુ` તીર છેડે ! * “તારી યુક્તિ સરસ છે ..પણ ઢેખલી મહારાણીની વડારણ છે. આતા મારી હાચે નેડા થઈ ગીયા....પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org