________________
૧૦૪
લાવડ શાહ
બીજે દિવસે સવારે જિનપૂજન આદિથી નિવૃત્ત થઈ ખભે કાપડનું પિટલું ભરાવી, ગજ કાતર હાથમાં રાખી ભાવડ ટીંબડી તરફ નીકળી ગયે.
ટીંબડીમાં લગભગ બધો માલ ખપી ગયે...અને મધ્યાન્હ પહેલાં જ તે નિવૃત્ત થઈ ગ. આજ તેણે ભાતું ભેગું નહેતું લીધું...કારણ કે સવારે સીરામણ કરીને જ તે નીક હતો...ભાવડ ગામના દરે આવેલા એક લીમડા નીચે બેઠા....થોડી પળો વીતી હશે ત્યાં ગામના પાદરમાં બે અશ્વારોહીઓ અને એક વછેરી દેખાયાં.
ભાવડ ઊભું થઈ ગયો... અને તેણે તલકચંદને બુમ મારી.
તલકચંદ તરત આ તરફ વળે....શ્રીપતશેઠને મુનિમ પણ વન્યો અને ભાવડને જોતાં જ બોલી ઉઠે. “જય જય ભાવડ શેઠ, જય જય !”
“અરે નેમચંદ તું ?”
હા શેઠ, હું છેલ્લા ચાર વર્ષથી શ્રીપત શેઠને ત્યાં કામ કરું છું.”
બંને લીમડા પાસે આવ્યા અને અશ્વ પરથી નીચે ઉતરી ગયા.
તલકચંદે કહ્યું : “શેઠજી, જુઓ આ વછેરી.”
દેખાવડી છે...” કહી નેમચંદ સામે જોઈને ભાવડે કહ્યું : “હજુ કેળવી નથી લાગતી...”
“ના શેઠ..હવે એને સમય પાકી ગયો છે.” વછેરી ભારે ચંચળ હતી. બંને કાનસૂરી ભેગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org