________________
૯૯
માં આનંદ!
“ તેા પ્રાણ કરતાંચે પ્રતિજ્ઞાને મહત્વ આપી દઈ એ.’’ ભાવડે કહ્યું.
ત્યાર પછી થેડીવાર આ ચર્ચા ચાલી તે દરમ્યાન ભાગ્યવતીએ દીવા પ્રગટાખ્યું.
નારાયણે કહ્યું: “ભાભી,હવે તમારા અભિપ્રાય આપે.’ “ અભિપ્રાય ન આપું તે વધારે સારું છે.’’
“કેમ ? ?
“ મારાથી અસત્ય ખેાલાશે નહિ અને સાચુ' કહીશ તે આખી રાત આપને નિદ્રા નહિ આવે....! ” મને એવા કાચામનને ધારા છે! ભાભી ? જે
જાણ્યુ' હાય તે કહે ”
“ પડિતજી, કાશીએ રહ્યા ત્યાં સુધી તમે રાજ ગગાસ્નાન કરતા હતાને ?
""
“હા પણ મને મારી વાતને. ”
""
‘હુ' એજ જવાબ આપુ છું. તમારા શાસ્ત્રમાં કહે છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. કેમ ? ” “ હા ભાભી... ગગા અતિ પવિત્ર છે... પરમ
ઉપકારી છે.”
“તે તમને એનુ ફળ મળી ગયુ છે. દમય'તી મને ગંગાના જેવી જ નિર્માળ લાગી છે. રૂપમાં તે અજોડ છે જ...પર`તુ એને સ્વભાવ ઘણા જ ઉંચા છે....વિનય, વિવેક અને વ્યવહારદક્ષતા તે જાણે એના લાહીના અણુએ અણુમાં ભરેલાં છે.”
આ સાંભળીને નવજવાન નારાયણને ચહેરો હ પ્રફુલ્લ બની ગમ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org