________________
હતું, એ મહમ્મદશાહ લેાહાનીના શાગિĚ અને સાથે ચુનારગઢની મલિકાના છુપા હિતશત્રુઓ !’
‘મારા હિતશત્રુઓ ?' મલિકા વચ્ચે ગર્જી ઊઠી.
·
હા, બાનુ, તમારા હિતશત્રુએ. તેઓએ પેાતાના માના કટકને સદાને માટે ઉખેડી નાખવાને નિરધાર કર્યાં છે, પણ પરવા નહિ. આજે અક્સાસ કરવાની વેળા નથી. ગણુતરીનેા વખત આપણી પાસે છે ને બધું બરાબર ગાઠવાઈ ગયું છે. મર્દ શેરખાં ! ગાંગાજમનાનાં માછલાં થવાન કળા શું વીસરી ગયા ? સામે કિનારે હવા રાહ જુએ છે.’
'
‘હું નાસી છૂટું??
"
હા, ભૂખ મરઘાંની જેમ ઝમ્સે થવામાં શેા લાભ ? કેટલીકવાર સામે માંએ લડવા કરતાં નાસી છૂટવામાં વધુ બહાદુરી રહેલી છે.’
‘અને તું?’
આજ અમે તેા ઢાળીના ઘેરૈયા બનીને આવ્યા છીએ. હાળી રમશું ને રમાડીશું.' આવનારના ભરાવદાર માં પર હાસ્ય હતુ. એ હાસ્યમાંય ભયંકરતા છુપાયેલી દેખાતી હતી. પરિણામ માટે જાણે એ સાવ એપરવા હતા.
<
<
· સહુ સાથે જ હાળી ખેલશું. શેરખાં મ છે. દાસ્તને જલતી આગમાં ભૂજાવા મૂકીને એ નાસી ન છૂટે '
‘ નાસી છૂટવું પડશે. ચુનારગઢના દરવાજા તારી રાહ જુએ છે. તે દિવસનાં ધડેલાં બાદશાહીનાં સ્વપ્ન શેખચલ્લીના તુક્કા નહેાતા; મર્દાના મનસૂબા હતા, શેરખાં ! ચાલ્યેા જા ! બગડેલી બાજી સુધારી લે.’ નહિ જાઉં, આજ શેરખાંની કરામત દેખાડવી છે.’
C
"
કરામત પછી દેખાડાશે. રજપૂતાના જેવા ઘેલા ન થા. ભૂલી ઞયે। પેલું સૂત્ર ! સારી રીતે મરી જાણવામાં બહાદુરી ભલે હાય,,
૭૦ ઃ ષડ્યત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org