________________
જલપ્રવાહ પરથી તરતો તરતો કોઈને અવાજ આવ્યો. તાર બાંદી ચમકી ઊઠી. એણે જલપ્રવાહ પરથી આવતા માનવીને ખાળવા કટાર ખેંચી.
સબૂર, બાંદી ભાવ તારા હાથ! દોસ્ત છું.”
કેશુ?” શેરખાંઓ લાલઘૂમ આંખોથી દસ્તીને દાવો કરીને આવતી નવી આફતને નિહાળી અને પડકાર કર્યો.
“કઈ નહિ! દરમાં પડેલા ઊંદર સિંહ બનીને બહાર ધસી આવ્યા હોય ત્યારે તેમને ભક્ષ કરનાર એક મહાન અજગર !”
કોણ......હે...”
ચૂપ રહે!” નાક પર આંગળી મૂકતો, ફકીર જેવો લાગતો એક આદમી નિમિષ માત્રમાં નૌકા પર ચડી ગયો.
આજ સુલેમાન શત્રુ બનીને આવ્યા છે.'
એટલું જ હોત, તો મને ભરોસો હતા, એને માટે મારે શેર કાફી હતો, પણ વાત એમ નથી. તારો ભાઈ સુલેમાન જ તારી સામે આવ્યો છે એમ નથી; આજ તો તને અને તારી મહેમાનગતિ કરનાર મલિકાને નષ્ટભ્રષ્ટ કરી નાખવાનું જબરદસ્ત કાવતરું રચાયું છે.' આગંતુક પુરુષ સામે કિનારે ઊભેલા જોઈ ન શકે તેવી રીતે બ જુમાં ઊભો રહ્યો. એ સીધે સોટા જેવો, પણ ઊંચે પડછંદ કવાયતી નર હતો. એની આંખો અત્યારે ઝેરી સાપની આંખો જેવી તગતગતી હતી.
સુલેમાનને ભાઈ ગણુને મેં બાપીકી જાગીર બક્ષી. કુટુંબ માટે તો શેરખાંએ શું શું રહ્યું નથી ? હજી કંઈ ઓછું હતું તો માગણી કરવી હતી, પણ આ રસ્તો ? સુલેમાનની સાથે શાગિર્દ બનીને આવનાર બીજા કોણ કોણ છે?”
“જેને બચાવવા તે શેરેબબરના (વાઘના) મોંમાં માથું મૂકવું
વયંત્ર = ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org